GPSSB Rejected અરજીની યાદી 2022
ડુપ્લીકેશનના કારણસર ‘રદ' (Reject)
મંડળ દ્વારા જાહેરાતસંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.આ સંવર્ગની વિગતવાર જાહેરાતના પેરા-૧૧ની જોગવાઇ મુજબ એવા ઉમેદવારો કે જેમણે એક કરતા વધુ સંખ્યામાં આ જ જાહેરાત હેઠળ ઓનલાઇન અરજી કરેલ છે, તેવા ઉમેદવારોની આવી અરજીઓ પૈકી સૌથી છેલ્લી અરજી માન્ય રાખી, બાકીની અરજીઓ ડુપ્લીકેટ ગણી મંડળ દ્વારા ‘રદ' (Reject) કરવામાં આવેલ છે. આવી રીતે ડુપ્લીકેશનના કારણસર ‘રદ' (Reject) થયેલ અરજીઓની યાદી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. વધુમાં આ રીતે છેલ્લી અરજી માન્ય રખાયેલ હોઈ, તે અરજીના કંન્ફર્મેશન નંબર આધારે જ ઉમેદવાર પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાના સમયગાળા દરમ્યાન પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે, અને કોલલેટરની પ્રીન્ટ મેળવી શકશે.કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો મંડળ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.
પરીક્ષા ફી ભરી ન હોય તેવી અરજીઓ
સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જે અન્વયે ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો પૈકી જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેમણે નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરી ન હોય તેવી અરજીઓ આ સંવર્ગની વિગતવાર જાહેરાતની જોગવાઈઓ મુજબ અન્વયે મંડળ દ્વારા ‘રદ' (Reject) કરવામાં આવેલ છે. આવી “રદ” (Reject) થયેલ અરજીઓની યાદી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. જો કોઇ ઉમેદવારે SBI e-PAY કે પોસ્ટ ઓફીસના માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હોય છતાં “રદ” કરેલ અરજીઓના લીસ્ટમાં નામ હોય તેવા ઉમેદવારોએ SBI e-PAY ની ઓનલાઈન જનરેટ થયેલ રસીદ/પોસ્ટ ઓફીસમાં પરીક્ષા ફી ભર્યાના અસલ ચલણ, એપ્લીકેશનની પ્રીન્ટ આઉટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને ઉમેદવારની ઓળખના એક પુરાવા સાથે, આ સંવર્ગની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાના સમયગાળા દરમ્યાન (મોડામાં મોડું પરીક્ષાના ૧(એક) દિવસ અગાઉ) મંડળની કચેરીમાં કામકાજના દિવસસમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો, જેથી પુરાવા ચકાસીને કોલલેટર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાય.
Advt No.1/2021-22 Laboratory Technician Exam
Advt No.2/2021-22 Staff Nurse
Advt No.4/2021-22 Extension Officer (Agriculture)
ADVT No.05-202122 Deputy Accountant
ADVT No.06-202122 Statistical Assistant
ADVT No.07-202122 Social Welfare Inspector (Junior Grade)
Advt No.08-202122 Extension Officer (Co-Operation)
Advt No.9/202122 Live Stock Inspector
ADVT NO.5/2021-22 Deputy Accountant (Class-III) Advertisement
સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો
List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો
ADVT NO.7/202122 Social Welfare Inspector (Junior Grade) (Class-III) Advertisement
સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો
List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો
ADVT NO.8/202122 Extension Officer (Co-Operation)(Class-III) Advertisement
સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો
List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો
Advt No.6/202122 Statistical Assistant (Class-III) Advertisement
સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો
List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો
Advt No.3/2021-22 Divisional Accountant (Class-III) Advertisement
સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો
List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો
ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) પ્રોસેસ ફી અંગેની જાહેરાત
Village Panchayat Secretary (Talati Cum Mantri) (Class-III) Advertisement
Extension Officer (AGRI) (Class-III) Advertisement
Extension Officer (AGRI) (Class-III) Advertisement
Live Stock Inspector (Class-III) Advertisement
Live Stock Inspector (Class-III) Advertisement
- Rejected Application List
- Notice to candidates regarding rejected applications due to duplicati
- 12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો