Type Here to Get Search Results !

ગુજરાત હાઉસીંગ બોર્ડ ભરતી 2022Gujarat Housing Board Recruitment 2022

 

ગુજરાત હાઉસીંગ બોર્ડ ભરતી 2022

 

ગુજરાત હાઉસીંગ બોર્ડ લીગલ - ઓફીસર (Full Time)ની જગ્યા માટે ભરતી 2022

ગુજરાત હાઉસીંગ બોર્ડ લીગલ એ તાજેતરમાં લીગલ - ઓફીસર (Full Time)ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત હાઉસીંગ બોર્ડ લીગલ - ઓફીસર (Full Time)ની જગ્યા માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 હાઉસીંગ કમિશ્નરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ

હાઉસીંગ કમિશ્નરશ્રી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમદાવાદની કચેરી દ્વારા કરાર આધારિત ભરતી માટે તારીખ ૨૫/૦૨/૨૦૨૨ સુધી નિયત નમુનામાં રજી..ડી./ રૂબરૂ / મેઈલથી અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામ |

. લીગલ - ઓફીસર (Full Time)

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત -ગુજરાત રાજય દ્વારા માન્ય યુનિર્વસીટીમાંથી એલ.એલ.બી..

-નિવૃત ડીસ્ટ્રીકટ જજ સીટી સીવીલ જજ ને પ્રાધાન્ય.

એલ.એલ.એમ.ને પ્રાધાન્ય

-તેમજ ગુજરાત રાજય દ્વારા માન્ય યુનિર્વસીટી  સંસ્થા માંથી CCC+ પરીક્ષા પાસ હોવા જોઈએ.

અથવા ધોરણ-૧૦/૧૨માં કોમ્યુટર વિષય સાથે પાસ હોવા જોઈએ.

અનુભવ

અનુભવ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ

-નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછુ ૨૦ કેસ ફાઈલીંગ (લીસ્ટ સાથે) પ્રાધાન્ય.

સીટી સીવીલ કોર્ટમાં ઓછામાં ઓછુ ૨૦ કેસો ફાઈલીંગ (લીસ્ટ સાથે) અથવા સંસ્થા (બોર્ડ કોર્પોરેશન) પબ્લીક લી. કંપનીમાં લીગલ સર્વિસનો ઓછામાં ઓછુ ૨૦ કેસો ફાઈલીંગ (લીસ્ટ સાથે)

અનુભવ પ્રમાણ પત્ર માટે,

-ગુજરાત હાઈકોર્ટ માટે રજીસ્ટ્રારશ્રીનું

-સબ ઓડીનેટ કોર્ટના રજીસ્ટ્રારશ્રી પ્રિન્સીપલ જજશ્રીનું

બોર્ડ | કોર્પોરેશન પબ્લક લી. કંપનીના વડાનું.

 

નોંધ:

().મહેનતાણું રૂા.૩૦,000/- ફીકસ (હંગામી ધોરણે) મળવાપાત્ર રહેશે. સરકારશ્રીના વર્તમાન નિયમોનુસાર કોમ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઈન્ટરવ્યુમાં નીચે પ્રમાણેના જરૂરી પ્રમાણપત્રો લઈને હાજર રહેવું.

().તાજેતરની સી.વી. અને કવર લેટર

(). ડીગ્રી સર્ટીફીકેટ (અસલ અને નકલ)

().ઓળખપત્ર ગર્વમેન્ટ ઓળખપત્ર

().અનુભવના પ્રમાણપત્ર.

આવેલ અરજીઓ પૈકી લાયકાતના ધોરણે ઉમેદવારને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે જે અંગે ઉમેદવારના મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવશે.

().પસંદગી માટેની શરતો અત્રેની કચેરીના નોટીસ બોર્ડ ઉપર તેમજ બોર્ડની વેબસાઈટ https://gujarathousingboard.gujarat.gov.in/પર મુકવામાં આવેલ છે જે ડાઉનલોડ કરી ફોર્મ મજબ વિગતે ભરવાની રહેશે. ચકાસણી સમયે સંબધિત તમામ પ્રમાણપત્રો અસલમાં હોવા જરૂરી છે. જો પ્રમાણપત્રો માંગ્યા મુજબ પૂર્ણ નહી હોય તો માન્ય રાખવામાં આવશે નહી. ઈન્ટરવ્યુમાં આવવા કોઈપણ પ્રકારનું ભથ્થુ આપવામાં આવશે નહી.

().Email ID dhcghb1@gmail.com પર ઈમેઈલથી મોકલનાર અરજદારોએ નિયત ફોર્મ, તમામ દસ્તાવેજો સ્કેન કરીને મોકલવાના રહેશે.

હાઉસીંગ કમિશ્નર,ગુ.હા.બોર્ડ, અમદાવાદ.

શરતો

() નિમણુંક કરાર આધારિત ૧૧ માસ માટે રહેશે. યોગ્ય જણાયે બોર્ડ મુદત વધારી શકશે અથવા ઘટાડી શકશે જે અરજદારને બંધનકર્તા રહેશે.

 () નિમણુંક માટે વય મર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષની રહેશે. ( તા-૩૧/૦૧/૨૦રર ના રોજ) નિવૃત ડિસ્ટ્રીકટ જજ સીટી સીવીલ જજ માટે ઉંમર બાધ રહેશે નહિ.

() કરારના સમયગાળા દરમ્યાન કરારબધ્ધ કર્મચારી અવસાન થાય તો તેમણે બજાવેલ ફરજના એકત્રિત વેતનની લેણી રકમ ક્રમચારીના કુટુંબીજનોને મળવાપાત્ર થશે પરંતુ બીજા કોઇ નાણાંકીય લાભ, એક્ષ ગ્રેસીયા લાભ કે રહેમ રાહે નોકરી,ઉચ્ચક નાણાંકીય સહાય જેવા આનુષગિક લાભ મળવાપાત્ર રહેશે નહિ.

 () કરારથી નિમણુંક પામેલ કર્મચારીને વર્ષ દરમ્યાન ૧૧ પરચુરણ રજા મળવા પાત્ર થશે અન્ય કોઇ રજા મળવાપાત્ર થશે નહિ. નિમણુંક પામેલ એડવાઇઝરનું હેડ કવાર્ટર અમદાવાદ રહેશે. બોર્ડના કામ અર્થે બહારગામ જવાના કિસ્સામાં વર્ગ-રને મળવાપાત્ર TA/DA મળવા પાત્ર થશે. Pool માંથી ઉપલબ્ધ હશે તો વાહન સુવિધા આપવામાં આવશે.

() કરાર આધારિત નિયુકત પામનાર કર્મચારીને તેઓને મળવાપાત્ર વેતનની ત્રણ ગણી રકમનું બોન્ડ આપવાનું રહેશે, જેનો નમુનો નિમણુંક સમયે આપવામાં આવશે.

 () નિમણુંક પામનાર લીગલ ઓફીસરે બોર્ડની તમામ AFFIDAVIT તૈયાર/ ચકાસણી કરવાની રહેશે. તેમજ બોર્ડના વકીલ સાથે સંકલનમાં રહી કોર્ટની કાર્યવાહી કરવાની રહેશે.

() ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ નામ.હાઇકોર્ટમાં ઓછામાં ઓછુ ૨૦ કેસ ફાઇલીંગ ( લીસ્ટ સાથે સામેલ કરવુ ) કરેલ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નિયત નમુનામાં રજી..ડી./ રૂબરૂ / મેઈલથી અરજી કરવાની રહેશે.

 

છેલ્લી તારીખ: ૨૫/૦૨/૨૦૨૨

 

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

Application Form:  અહીં ક્લિક કરો

Official website: અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.