ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા -હેડ ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગ માટે તા.૨૦/૦૧/૨૦૨૧ ના રોજની જાહેરાત ક્રમાંક:૧૯૦/૨૦૨૦-૨૧ અને તા.૯/૧૨/૨૦૨૧ ની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની MCQ-OMR પધ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૨૦/૦૩/૨૦૨૨ રવિવાર, બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ દરમ્યાન યોજવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ ૧૯૦/૨૦૨૦-૨૧ હેડ ક્લાર્ક, વર્ગ-૩"
પરીક્ષાની તારીખ અને સમય ૨૦/૦૩ / ૨૦૨૨ બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા મંડળની વેબસાઇટ (htp://gsssb.gujarat.gov.in) પર મુકવામાં આવશે. જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે.
તા.૦૩/૦૨/૨૦૧૨
સ્થળ:ગાંધીનગર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ વિગતો માટે માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી જાહેરાત
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો