ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ માટેભરતી અંગેની જાહેરાત
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ વિવિધ પોસ્ટ્સ ભરતી 2022
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ એ તાજેતરમાં વિવિધ પોસ્ટ્સ ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ વિવિધ પોસ્ટ્સ ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, બોટાદ ખાતે ૧૧ માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવામાટેનિમણુક આપવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે.ઉક્ત જગ્યા માટેજરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ A4 સાઈઝ પેપરમાં નિયત અરજી સાથે તમામ સ્વ-પ્રમાણિતનકલો સાથે અરજી સ્વ-ખર્ચે કચેરી સમય દરમ્યાન તા:૧૭/૦૨/૨૦૨૨ના સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં મળી રહે તે રીતે માત્ર આર.પી.એ.ડી./સ્પીડપોસ્ટ દ્વારા નીચે જણાવેલ સરનામે મોકલી આપવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ-૩૬૪૭૧૦
અરજી સાથે જોડવાના આધારો
૨. શૈક્ષણિક લાયકાત તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ
૩.શાળા છોડ્યાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૪. ગુજરાત કાઉન્સીલ બોર્ડનાં રજીસ્ટ્રેશન અંગેના પ્રમાણપત્રની પ્રમાણીત નકલ અથવાકાઉન્સિલનું પ્રોવિઝનલ સર્ટીફીકેટ અથવા કાઉન્સિલના રજીસ્ટ્રેશન માટે ભરેલ ફી ની પહોચ.
૫.ઉક્ત તમામ જગ્યાઓ માટેકોમ્યુટર કોર્ષ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.
૬. ફોટો આઈ.ડી કાર્ડની પ્રમાણિત નકલ તેમજ પાસપોર્ટ સાઈઝનો એક ફોટો
• અરજી પત્રકના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરી હોય તેનું નામ મોટા અક્ષરે કવર પર લખવાનું રહેશે.
• નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓની ચકાસણી બાદ મેરીટ પ્રમાણે ગુણાનુક્રમ યાદીમાં સમાવેશ થતા લાયક ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા રૂબરૂ બોલાવવામાં આવશે. જે માટે અરજી ફોર્મમાં આપનો સંપર્ક નંબર તેમજ સરનામું અચૂક લખવાનું રહેશે.
• નિયત સમયમર્યાદા પછીની તેમજસાદી ટપાલ/કુરિયર/રૂબરૂ/ઈ-મેઈલથીઆવેલઅરજીઓ તેમજ અધુરી વિગતો વાળી અરજીઓ રદ ગણવામાં આવશે.
• ઉપરોક્ત મળેલ નિયુક્તિ તદન હંગામી ધોરણે તથાકરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર થશે નહિ.
• ઉકત જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હકક/અધિકાર અધિકારીશ્રીના અબાધિત રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ નથી.
નોંધ:-
૧) ઉક્ત તમામ જગ્યાઓ માટે વય મર્યાદા ૪૦ વર્ષથીવધુ ન હોવી જોઈએ
૨) બોટાદ જિલ્લામાં હાલ NHM/આઉટસોર્સ અંતર્ગત અર્બન/રૂરલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ઉક્ત જગ્યા માટે અરજી કરવી હોય તો સક્ષમ અધિકારીશ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
DHs અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો