Type Here to Get Search Results !

ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભરતી Recruitment of in Dang district 2022

 

ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભરતી 2022

 

ડાંગ જીલ્લામાં એપ્રેન્ટીસ ભરતી 2022

ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એ તાજેતરમાં એપ્રેન્ટીસ ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

અગાઉની જાહેરાત તા. ૦૯-૦૨-૨૦૨૨નાં રોજ આપેલ જાહેરાતમાં નીચે મુજબનો સુધારો ધ્યાને લેવા સારૂ.

 ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની |કચેરીમાં એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નીચે મુજબની જગ્યાઓનું ઈન્ટરવ્યુ તા, ૧૭- ૦૨-૨૦૨૨ તથા તા. ૧૮-૦૨-૨૦૨૨નાં સવારે ૧૧.૦૦ કલાકે જલભવન, સાપુતારા રોડ, મુ.પો. આહવા, જી. ડાંગ ખાતે રાખેલ છે માટે ઉમેદવારોએ http://www.mhrdnats.gov.in, https://www.apprenticeship. gov.in/સાઈટ પર એપ્રેન્ટીસ ટ્રેનીંગ ઉમેદવારોને નોંધણી કરાવી ફરજીયાત છે. તેમજ સાથે લાવવાના જરૂરી દસ્તાવેજો

() એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ,

() આધારકાર્ડ,

(3) માર્કશીટ, પાસીંગ સર્ટીફીકેટ અને લીવિંગ સર્ટીફીકેટ,

() કાસ્ટ સર્ટીફીકેટ.

એપ્રેન્ટીસ સંવર્ગ

ઈન્ટરવ્યુ તારીખ ૧૭- ૦૨-૨૦૨૨

બી.. સીવિલ એજીનીયર 02

ડીપ્લોમાં સીવિલ એજીનીયર 01

ઈન્ટરવ્યુ તારીખ ૧૮-૦૨-૨૦૨૨

આઈ.ટી. આઈ. ઈલેક્ટ્રીશીયન 02

વધુ વિગતો માટે કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, જલભવન, સાપુતારા રોડ, મુ.પો. આહવા, જી. ડાંગ કચેરીમાં મેળવી શકાશે

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.