Type Here to Get Search Results !

ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી Surendranagar ITI Pravasi Supervisor Instructor Posts Recruitment 2022

 

 

ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી 2022

 

ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરમાં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી જાહેરાત

ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરએ તાજેતરમાં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરમાં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે અંગ્રેજી વિષય માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (મુલાકતી મુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાનો માટે પસંદગી યાદી તૈયાર કરવાની હોવાથી રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઉપરોકત વિષય માટે અરજીઓ મંગાવવામાં આવે છે, પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ દેનિક પિરીયડ કલાક લેખે મહત્તમ દેનિક માનદ વેતન , 540/- ના દર rs. 14040/-થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે,

લાયકાતની ધોરણો અંગ્રેજી વિષય સાથે B.A B.ed, B.A  M.ed, M.A B.ed, M.A. M.ed મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થા ખાતે રજી,ખેડી/રૂબરૂમાં l,લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની નકલ જોડી અરજી કરવા વિનંતી, સંપૂર્ણ પ્રક્રીયા મેરીટ આધારિત , પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારીની કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફીડેવિટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. અંગ્રેજી વિષય પ્રવાસી સુપરવાઈઝરઈન્ટર(મુલાકાતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તથા નિયત અરજી ફોર્મ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરેન્દ્રનગર ખાતેથી ઉપલબ્ધ બનશે.

, અરજી આપવાની છેલ્લી તા:૧૯/0/૨૦૨૨

,સંસ્થાનું સરનામુ, એમ.પી.શાહ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરેન્દ્રનગર, બસ સ્ટેન્ડ સામે, વઢવાણ રોડ, સુરેન્દ્રનગર પીન-૩૬૩૦૦૧

ખાસ નોંધ અધુરી તથા અસ્પષ્ટ વિગતો વાળી અરજી દફતરે કરવામાં આવશે જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી

 ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.