Type Here to Get Search Results !

રાજપીપલા ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ,નર્મદા મીડવાઇફરી ભરતી 2022District Urban Health Unit, Narmada Rajpipla Recruitment Advertisement 2022

ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ,નર્મદા રાજપીપલા  જાહેરાત

 


રાજપીપલા ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ,નર્મદા મીડવાઇફરી ભરતી  2022:-

ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ,નર્મદા રાજપીપલા

ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ,નર્મદા રાજપીપલા તાજેતરમાં મીડવાઇફરી ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રાજપીપલા ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ,નર્મદા મીડવાઇફરી ભરતી  માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

| ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ,નર્મદા ના તાબા હેઠળના અર્બન હેલ્થ સેન્ટર,રાજપીપલા ખાતે નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ ૧૧ માસના તદન હંગામી ધોરણે કરાર આધારિત ભરવાની તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની હોય,નીચે દર્શાવેલ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવુ.

જગ્યાનું નામ | મીડવાઇફરી

ભરવાની થતી જગ્યા ૪(ચાર)

માસિક મહેનતાણું 30,000/-+ ઇન્સેન્ટીવ

શૈક્ષણિક લાયકાત

• Candidate age must not be more than 40 years as on 01/01/2022

• Candidate must possess a valid degree(B.Sc. Nursing/GNM/ Post Basic B.Sc. Nursing) from recognized collage/University.

• Candidate must possess a valid degree of Post Basic Diploma in Nurse Practitioner Midwifery from recognized collage/University.

• Candidate must have valid registration (B.Sc. Nursing/GNM/ Post Basic B.Sc. Nursing/Post Basic Diploma in Nurse Practitioner Midwifery)respective council of Gujarat. Proficiency in Gujarati/Hindi/English language.

• Candidate must have computer proficiency (must have computer certificate)

 • In order to provide the health services for rural areas the knowledge of Guajarati language will be essential for the candidate.

ઇન્ટરવ્યુ ની તારીખ: - તા.૧૬/૦૨/૨૦૨૨

રજીસ્ટ્રેશન નો સમય:- બપોરે ૧૪.૦૦ કલાકે

સરનામું:- બીજો માળ,ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનીટ,આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત,નર્મદા મુ.રાજપીપલા

સુચના;

) ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો દર્શાવેલ સરનામે ઓરીજનલ પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝ ના ફ્લેટોગ્રાફ અને. પ્રમાણપત્રો ની નકલો લઇ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

) ઉપરોકત જગ્યાની લાયકાત મુજબ એસ.એસ.સી.થી શૈક્ષણિક લાયકાત ના તમામ પ્રમાણપત્રો,શાળા છોડ્યાના પ્રમાણપત્ર, સરનામા મોબાઈલ નંબર સાથેની વિગત,કાઉન્સીલમાં નોંધણી કરાવેલનું સર્ટી,પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે હાજર રહેવાનું રહેશે. અધુરી લાયકાત અને પ્રમાણપત્ર હોય તેવા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં હાજર રહેવું નહિ.

) ઉપરોકત જગ્યા જયાં સુધી ભરવા માં આવે ત્યાં સુધી દર મંગળવાર ના રોજ બપોરે ૧૫.00 કલાકે ઇન્ટરવ્યું રાખવામાં આવશે.

 ) ઉપરોક્ત તમામ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત તેમજ તદન હંગામી ધોરણે છે.

તમામ જગ્યાઓ કાર્યક્રમ પુર્ણ થયેથી રદ થવા પાત્ર છે.'

જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, નર્મદા

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.