Type Here to Get Search Results !

ડિસ્ટ્રીકટ અર્બન હથ યુનિટ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા ભરતી District Urban Hand Unit, District Panchayat, Sabarkantha Recruitment 2022

 

 

ડિસ્ટ્રીકટ અર્બન હથ યુનિટ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા ભરતી 2022

 

ડિસ્ટ્રીકટ અર્બન હથ યુનિટ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા વોક ઈન ઈન્ટરવ્યુ 2022

ડિસ્ટ્રીકટ અર્બન હથ યુનિટ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા એ તાજેતરમાં મેડીક્લ ઓફિસર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડિસ્ટ્રીકટ અર્બન હથ યુનિટ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા વોક ઈન ઈન્ટરવ્યુ માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ડિસ્ટ્રીકટ અર્બન હથ યુનિટ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા જિલ્લા પંચાયત સાબરકાંઠાનાં હિંમતનગર શહેરી નગરપાલિકા સ્લમ વિસ્તારમાં "દિનદયાળ ઓષધાલય" માટે માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર M.B. B S ભરવા માટે નીચે દરસાવેલ તારીખે મેરિટના ધોરણે વોક ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવેલ છે. જે માટે રસ ધરાવતા ઉમેધ્વારોએ અરજી સાથે જરૂરી શેક્ષણિક લાયકાત, જાતિ અનુભવ તેમજ શાળા છોડ્યાનો પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝનાં એક ફોટા સાથે અને તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચ નીચે જણાવેલ સ્થળ, સમય અને તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશો.“દીનદયાળ ઓષધાલય* માટે OPD નો સમય સાંજના :૦૦ થી :૦૦ કલાકનો રહેશે.

જગ્યાનું નામ મેડીક્લ ઓફિસર(MBBS)

ફિકસ માસિક મહેનતાણું ૩૦,૦૦૦/

જગ્યાની સંખ્યા 4

વોક ઇન ઇન્ટરવ્યની તારીખ ૧૭/ / ર૦રર  

શેક્ષણિક લાયકાત ની વિગત:

મેડીક્લ ઓફિસરઃ- ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માંથી MBBS ડીગ્રી ધરાવતાં હોવા જોઇએ તેમજ ગુજરાત મેડીક્લ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. (હિંમતનગર વિસ્તારના સ્થાનિક પ્રાઇવેટ પ્રેકટીસ કરતા તબીબને પ્રાથમિકતા આપવામાં આવરો).

સ્થળ:- સભાખંડ જીલ્લા પંચાયત કયેરી હિંમતનગર, સાબરકાંઠા

સમયઃ- ૧૨:૦૦ થી :૦૦ સુધી

ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠા જિલ્લા પંચાયત હિમતનગર

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.