Type Here to Get Search Results !

ગુજરાત વિદ્યાસહાયક ભારતીGujarat Vidhyasahayak Bharti 2026: Std 1 to 5 Gujarati Medium

 ગુજરાત વિદ્યાસહાયક ભારતી 2026: ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ

 


ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026: ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ:-

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ - ગુજરાતી માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૬

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K તા.૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

વિદ્યાસહાયક ભરતી વિશે વિગતો

 

વિદ્યાસહાયક ભરતી જાહેરાત નંબર

જાહેરાત ક્રમાંક 01/2026

વિભાગ ધોરણ ૧ થી ૫

માધ્યમ ગુજરાતી માધ્યમ

 

સંસ્થાનું નામ:

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

વિદ્યાસહાયક ભરતી કુલ ખાલી જગ્યા:

કુલ અંદાજિત જગ્યા

૧૧૦૦૦

 

વિદ્યાસહાયક ભરતી પોસ્ટ: 

જગ્યા વિદ્યાસહાયક (વર્ગ-૩) પોસ્ટ્સ

 

વિદ્યાસહાયક ભરતી કોણ અરજી કરી શકે

 

વિદ્યાસહાયક ભરતી લાયકાત:

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

વિદ્યાસહાયક ભરતી એપ્લિકેશન મોડ :

ઓનલાઈન

 

વિદ્યાસહાયક ભરતી ઉંમર મર્યાદા:

નિયમો મુજબ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

વિદ્યાસહાયક ભરતી પગાર ધોરણ:

નિયમો મુજબ

 

વિદ્યાસહાયક ભરતી 2026 અરજી ફી

નિયમો મુજબ

 

વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

શિક્ષણ વિભાગના તા.૩૧/૦૩/૨૦૨૬ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાની વિગતો મેળવી જિલ્લાવાર તેમજ પ્રાથમિક શાળાવાર જગ્યાઓ પછીથી વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.

ઉક્ત ૧૧૦૦૦ જગ્યાઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબની ૪ ટકા લેખેની જગ્યાઓ દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગે ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગ તરીકે દર્શાવવામાં આવનાર છે. જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના તા.૨૦/૧૧/૨૦૨૪ ના ઠરાવમાં બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

વધુમાં ઉક્ત પત્રથી મળેલ મંજૂર અન્વયે હાલ જે ઉમેદવારો D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં હોય અને ટેટ-૧ પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે. આવાં ઉમેદવારોના D.El.Ed. ના ગુણ તથા માર્કશીટ તેઓની D.El.Ed. નું પરિણામ પ્રસિધ્ધ થયેથી ઓનલાઈન ઉમેરવાની છૂટછાટ આપવામાં આવશે.

(૧) ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઈટ https://dpegujarat.in ઉપર તા. ૧૫/૦૪/૨૦૨૬ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૨૪/૦૪/૨૦૨૬ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

(૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોકત વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.

(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૨૪/૦૪/૨૦૨૬ ના રોજ ૧૭,૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)

 

વિદ્યાસહાયક ભરતી કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

 

વિદ્યાસહાયક ભરતી મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 15-04-2026

છેલ્લી તારીખ: 24-04-2026

 

 

વિદ્યાસહાયક ભરતી મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે: 

 અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે:

 અહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે: 

 અહી ક્લિક કરો

 

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.