Type Here to Get Search Results !

TAT-HS 2026 ઉચ્ચતર માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટી માટે હોલટીકીટ ડાઉનલોડ Hall Ticket Download

 TAT-HS 2026 ઉચ્ચતર માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટી માટે હોલટીકીટ ડાઉનલોડ


 

TAT exam 2026: SEB TAT HS ઉચ્ચતર માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટી માટે હોલટીકીટ ડાઉનલોડ

 ગુજરાત TAT HS 2026 પરીક્ષા વિશે મહત્વપૂર્ણ માહિતી આ મુજબ છે: આ પરીક્ષા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, ગુજરાત દ્વારા Higher Secondary Teacher (Shikshan Sahayak) માટે લેવામાં આવે છે. પરીક્ષાનું નામ Teacher Aptitude Test (TAT) – Higher Secondary 2026 છે અને તેનું એડ્વર્ટાઇઝમેન્ટ નંબર TAT-HS/2026/02 છે. એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન મોડમાં બહાર પાડવામાં આવી ચૂક્યું છે, જ્યારે પરીક્ષા 12 એપ્રિલ 2026ના રોજ યોજાશે. ઉમેદવારો તેમના Confirmation Number અને Date of Birth અથવા Aadhaar નંબરથી લોગિન કરી શકશે. પસંદગી પ્રક્રિયામાં Prelims અને Mains બંને તબક્કા શામેલ છે. વધુ માહિતી માટે ઉમેદવારો sebexam.org વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

સંસ્થા

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)

પરીક્ષાનો પ્રકાર

TAT-HS 2026

વિષયો

ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિવિધ વિષયો

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

New Exam Date

12th April 2026

 

TAT પરીક્ષા પેટર્ન 2026 -TAT-HS બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા છે:

1.    પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ આધારીત હશે

2.    મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત હશે
 

TAT HS Preliminary Exam: ટાટ પ્રાથમિક પરીક્ષા 2026ની માહિતી

  • કુલ ગુણ-200
  • પ્રશ્ન પ્રકાર-MCQ (બહુવિકલ્પ)
  • કુલ પ્રશ્નો-200
  • સમય-180 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ-દરેક ખોટા જવાબે 0.25 ગુણ કપાશે
  • પ્રશ્નપત્ર-એક જ પેપર – 2 વિભાગમાં

વિભાગ – 1 (General Section)-100 ગુણ

  • સામાન્ય જ્ઞાન + શિક્ષણ પ્રવાહો-20 પ્રશ્નો
  • શિક્ષક અભિયોગ્યતા-35 પ્રશ્નો
  • તર્કશક્તિ-15 પ્રશ્નો
  • ગુજરાતી ભાષા કુશળતા-15 પ્રશ્નો
  • અંગ્રેજી ભાષા-15 પ્રશ્નો

વિભાગ – 2 (Subject Section) – 100 ગુણ

  • વિષય સામગ્રી (Std. 11–12 syllabus, Graduate difficulty)-80 પ્રશ્નો
  • વિષય પદ્ધતિ આધારિત પ્રશ્નો-20 પ્રશ્નો

Main Exam (મુખ્‍ય પરીક્ષા – વર્ણનાત્મક)

  • માત્ર Prelims Cut-off પાસ ઉમેદવાર જ આપી શકે
  • કુલ ગુણ-200
  • પેપર-2
  • સ્વરૂપ-વર્ણનાત્મક લેખિત

Paper-1: ભાષા ક્ષમતા-100 ગુણ

(ગુજરાતી / હિન્દી / અંગ્રેજી – પસંદ કરેલ માધ્યમ મુજબ)

  • નિબંધ-250–300 શબ્દ
  • સારાંશ-આપેલા ગદ્ય પરથી
  • પત્ર લેખન-100 શબ્દ
  • અભિપ્રાય લેખન-200 શબ્દ
  • વ્યાકરણ-વિવિધ પ્રકાર
  • સમય-150 મિનિટ

Paper-2: વિષયજ્ઞાન + મેથડ – 100 ગુણ

  • લાંબા જવાબ (150–180 શબ્દ)-35 ગુણ
  • મધ્યમ જવાબ (100–150 શબ્દ)-28 ગુણ
  • ટૂંકા જવાબ    -22ગુણ
  • Objective/Fill/Match-15 ગુણ
  • સમય-180 મિનિટ

 

મહત્વપૂર્ણ Links

હોલટીકીટ ડાઉનલોડ કરવા માટે: અહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.