Type Here to Get Search Results !

સુરત મહાનગરપાલિકા બાયોમેડીકલ ઈજનેર ની જગ્યાઓ માટે ભરતી SURAT MUNICIPAL CORPORATION BHARTI 2026 for Biomedical Engineer Posts

સુરત મહાનગરપાલિકા ભરતી 2026 

 

સુરત મહાનગરપાલિકા બાયોમેડીકલ ઈજનેર ની જગ્યાઓ માટે ભરતી 2026

સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં બાયોમેડીકલ ઈજનેરની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકા બાયોમેડીકલ ઈજનેરની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના બાયોમેડીકલ વિભાગ ખાતે સા.સ.ઠ.નં.૪૬૬/૨૦૨૨, તા.૨૭/૦૭/૨૦૨૨ થી ૧૧ માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ બાયોમેડીકલ ઈજનેરની હાલ ખાલી કુલ-૦૨ જગ્યાઓ કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી તા.૨૯/૦૯/૨૦૨૬ સુધી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફ્ક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સુરત મહાનગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 2 પોસ્ટ્સ

 

પોસ્ટ:  બાયોમેડીકલ ઈજનેર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

બી.ઈ. (બાયો મેડીકલ એન્જીનીયરીંગ) અથવા બી.ઈ.(બાયો મેડીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ) અને તે પાસ કર્યા બાદ હોસ્પીટલ ઈકવીપમેન્ટસની કામગીરીનો ૨ (બે) વર્ષનો અનુભવ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વય મર્યાદા

સુરત મહાનગરપાલિકા ભીરત અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ.

પગાર ધોરણ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમદેવારોને પ્રતિ માસ ₹30,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ઉકત જગ્યાઓ માટે સંપુર્ણ થયેલ રજીસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે તેમજ સદર જગ્યાઓ નિયમ મુજબ ફીકસ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતોને આધિન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી.

https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ પર તા.૦૪/૪૦/૨૦૨૬ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૪/૦૪/૨૦૨૬ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉકત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જવું
  • અહીં પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવાનું રહેશે. જો પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂર નથી
  • યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 4-04-2025

 

છેલ્લી તારીખ: 14-04-2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 Starting Date: 4-04-2026

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.