આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગર પાલિકા ભરતી 2025
આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગર પાલિકા ડેન્ટીસ્ટ અને ડેન્ટીસ્ટ આસીસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી 2025
આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં ડેન્ટીસ્ટ અને ડેન્ટીસ્ટ આસીસ્ટન્ટની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગર પાલિકા ડેન્ટીસ્ટ અને ડેન્ટીસ્ટ આસીસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ હેઠળ ના કુલ-૩ યુ.સી.એચ.સી.-જેવા ,કુંભારવાડા તથા નારી ખાતે ડેન્ટલ વિભાગ કાર્યવંત કરવાનો થતો હોય, આથી આઉટસોર્સ મારફત નીચે મુજબ ની જગ્યાઓ માટે મેન પાવર મેળવવા આથી લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે થી નીચેની શરતો અને વિગતો ને આધારે જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન -૧૦ માં રજીસ્ટર એડી પોસ્ટ થી અરજીઓ મંગાવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગર પાલિકા
કુલ ખાલી જગ્યા: 06 પોસ્ટ્સ
પોસ્ટ:
ડેન્ટીસ્ટ 03પોસ્ટ્સ
ડેન્ટીસ્ટ આસીસ્ટન્ટ 03પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
ડેન્ટીસ્ટ
માસિક ફિક્સ પગાર 30000/-
વય મર્યાદા ૫૮ વર્ષ
શૈક્ષણિક લાયકાત MDS અથવા BDS તથા ૩ વર્ષ નો હોસ્પિટલ / કલીનીક ની અનુભવ જરૂરી
રીમાર્કસ
MDS ने પ્રાધાન્ય આપવામાં આવશે
ડેન્ટીસ્ટ આસીસ્ટન્ટ
માસિક ફિક્સ પગાર 20000/-
વય મર્યાદા ૫૮ વર્ષ
શૈક્ષણિક લાયકાત BDS ડીગ્રી જરૂરી
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
યોગ્ય લયકાત ધરાવનાર ઇચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી,બાયોડેટા સાથે ધો-૧૦ થી ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ શૈક્ષણિક લાયકાની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફિકેટની પ્રમાણિત નકલ અનુભવ, ઉમરના આધારોની પ્રમાણિત નકલી તથા અરજી ઉપરના ભાગે ડાબી બાજુએ પોતાની સહી કરેલ તાજેતર નો ફોટોગ્રાફ સાથે મેડીકલ ઓફિસર ઓફ હેલ્થશ્રી,આરોગ્ય વિભાગ,ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર એડી પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ થી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦માં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.અધુરી વિગત વાળી અરજી રદ થવા પાત્ર રહેશે આ જગ્યા આઉટસોર્સ એજન્સી મારફત ભરવાની થતી હોવાથી આથી અન્ય કોઈ હક્ક, હિત, ભથ્થું મળવા પાત્ર થશે નહી તથા મુદત પૂરી થયે અથવા જગ્યાની જરૂરિયાત ન જણાતા કરાર રદ કરવાની સતા તથા આ જગ્યાની ભરતી કરવી કે ન કરવી આપેલ જાહેરાત રદ ગણવી એ તમામ અધિકાર માન.કમિશ્નરશ્રી મહાનગરપાલિકા ભાવનગર ના રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 04-12-2025)
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
