જામનગર મહાનગરપાલિકા ભરતી 2025
જામનગર મહાનગરપાલિકા વેટરનરી ઓફિસર અને લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર ની જગ્યાઓ માટે ભરતી 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વેટરનરી ઓફિસર અને લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જામનગર મહાનગરપાલિકા વેટરનરી ઓફિસર અને લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: જામનગર મહાનગરપાલિકા
કુલ ખાલી જગ્યા: 7 પોસ્ટ્સ
પોસ્ટ: વેટરનરી ઓફિસર અને લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
વેટરનરી ઓફિસર
માન્ય યુનિ. ના બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની ડીગ્રી ધરાવનાર. ગુજરાત વેટનરી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ
લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર પોસ્ટ્સ
ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ અંગ્રેજી વિષય સાથે તથા લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરનો સરકાર માન્ય ૧ વર્ષનો કોર્ષ પાસ અથવા માન્ય યુનિ. નાં ડીપ્લોમાં ઇન વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી અથવા ડીપ્લોમાં ઈન એનિમલ હસબન્ડરી આઈ.સી.એમ.આર. પ્રમાણિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે વેટરનરી યુનિવર્સીટીમાંથી લાયકાત મેળવેલ હોવી જોઈએ.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ઉપરોકત જગ્યાઓ ભરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ : ૦૯-૧૨-૨૦૨૫ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે મ્યુ. કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન - જામનગર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ નિયત મુજબનુ ફોર્મ ભરી, પાસપોર્ટ સાઈઝના બે ફોટા, શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉંમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ તથા અનુભવના પ્રમાણપત્રની સ્વ. પ્રમાણિત નકલના સેટ સાથે ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમજ ઇન્ટરવ્યુમાં નોંધણી સવારે ૧૧-૦૦ કલાક સુધીમાં કરાવી લેવાની રહેશે. ત્યારબાદ નોંધણી કરવામાં આવશે નહિ. ઉપરોકત જગ્યાની પસંદગી અંગેનો આખરી નિર્ણય સક્ષમ ઓથોરીટીનો રહેશે.
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી? :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખો:
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 09-12-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
