GSSSB તલાટી ફી રિફંડ 2026: મહેસૂલ તલાટી વર્ગ 3 રિફંડ પ્રક્રિયા
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની
“ફી-રીફંડ” કરવા અંગેની અગત્યની સૂચના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૩૦૧/૨૦૨૫-૨૬, મહેસૂલ વિભાગ હસ્તકની "મહેસૂલ તલાટી, વર્ગ-૩”ની તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાયેલ હતી.
પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહી ૪૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને ફી પોતાના જ બેન્ક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને તા. ૧૨-૦૧-૨૦૨૬ (સમય ૧૪:૦૦ કલાક) થી તા. ૨૧-૦૧-૨૦૨૬ (સમય ૨૩:૫૫ કલાક) સુધીમાં બેન્ક એકાઉન્ટની નિયત વિગતો નીચેની લિંક્માં જઇને ભરવા આથી જણાવવામાં આવે છે.
link: https://ojas.gujarat.gov.in/OJAS1/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ==
સદર પરીક્ષામાં હાજર રહી ૪૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને નોંધ લેવા તથા નિયત સમયમર્યાદામાં વિગતો અચૂકપણે ભરી લેવા આથી જણાવવામાં આવે છે. ફી-રીફંડ કરવા અંગેની નિયત થયેલ મુદ્દત અંતિમ તારીખ બાદ લંબાવવામાં આવશે નહી જેની ઉમેદવારોએ નોંધ લેવી.
Important Links
Description | Link |
GSSSB Official Website | |
OJAS Fee Refund Link | |
Official Notification |
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
