Type Here to Get Search Results !

GSSSB CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet

GSSSB CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet

 

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સીધી ભરતીની વિવિધ તાંત્રિક સંવર્ગોની તા.૧૫/૧૧/૨૦૨૫ અને તા. ૧૭/૧૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવેલ

CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે દર્શાવેલ સીધી ભરતીની વિવિધ તાંત્રિક સંવર્ગોની યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે.



 

Important Links

Download Final Answer Key:  Click Here

Official websiteClick Here

Note:  Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.