Type Here to Get Search Results !

મધ્યાહન ભોજન યોજના (MDM) દેવભૂમિ દ્વારકા ભરતી Devbhumi Dwarka bharti for Project Co-ordinator and MDM Supervisor Posts 2024

 MDM દેવભૂમિ દ્વારકા ભરતી 2024 પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઇઝરની જગ્યાઓ 

 

મધ્યાહન ભોજન યોજના (MDM) દેવભૂમિ દ્વારકા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2024:-

મધ્યાહન ભોજન યોજના (MDM) દેવભૂમિ દ્વારકા દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મધ્યાહન ભોજન યોજના (MDM) દેવભૂમિ દ્વારકા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: મધ્યાહન ભોજન યોજના (MDM) દેવભૂમિ દ્વારકા

 

કુલ ખાલી જગ્યા: 2 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર 01 પોસ્ટ્સ

 MDM સુપરવાઈઝર 01 પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પ્રધાનમંત્રી પોષણ શકિત નિર્માણ યોજના (મધ્યાહન ભોજન યોજના) માં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.


Pay:  

·         Rs. 15000/- per month fixed

 

 

કેવી રીતે અરજી કરવી?

અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે તેમજ http://devbhumidwarka.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.


નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં/સાદી ટપાલથી કે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.


અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા વાંચી લેવી.


આ જગ્યાઓ અંગેની પસંદગીયાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, ખંભાળીયા, જી. દેવભુમિ દ્વારકાના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના દ્વારા લેખિત/ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં (જાહેરાત તારીખ28-06-2024)

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

અરજી formઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો  

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) ભરતી20246ju

 NHM આહવા ડાંગ ભરતી20246ju

 ગીર સોમનાથ ભરતી20245ju

 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) ભરતી 202421ju

 IIT ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી20247ju

 CSIR – CSMCRI ભરતી202420ju

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભરતી20245ju

 રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી 20242JU

સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી202429J

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી202420ju

NHM Ahemedabad Recruitment 202429j


 
 

 બાલ્મેર લોરી ભરતી20245ju

કલેક્ટર કચેરી, ખેડા નડિયાદ ભરતી202429j

 જૂનાગઢ લો ઓફિસર પોસ્ટ ભરતી11ju

PGCIL Recruitment 20244JU=

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)Water Wingભરતી20241ju 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.