ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) જનરલ મેનેજર ની જગ્યાઓ માટે ભરતી 2024
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) દ્વારા તાજેતરમાં જનરલ મેનેજરની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) જનરલ મેનેજરની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ગુજરાત મેટ્રો ભરતી 2024 : સારા પગારની નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ મેનેજર પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ભરવા માટે ગુજરાત મેટ્રોએ નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 6 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી ઇમેઈલ કરવાની રહેશે.
ગુજરાત મેટ્રો ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની જાણકારી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)
કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ
પોસ્ટ: જનરલ મેનેજર પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા દ્વારા બીઈ ઈલેક્ટ્રીકલ/ મિકેનિકલ, ઈલેટ્રોનિક્સ/ ઈલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ ઇન્સ્ટ્રુમેન્શન પાસ કરેલું હોવું જોઈએ.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
પગાર ધોરણ
ગુજરાત મેટ્રો ભરતીના નોટિફિકેશન પ્રમાણે પસંદ થયેલા ઉમેદવારને કરાર આધારીત ₹ 1,20,000 થી ₹ 2,80,000 પગાર ચૂકવવામાં આવશે.
SELECTION PROCESS
i. Based on eligibility, candidates meeting the criteria will be called for an interview.
ii. The Venue, Date and Time of Interview will be provided in advance.
iii. Any request for a change in date or venue shall not be entertained.
iv. The document verification of candidates shall be done before the Interview. The candidates are required to carry their original certificates to facilitate the document verification, failing which the candidate shall not be allowed to attend the Interview
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો અપડેટે બાયોડેટા સાથે પે સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ સંસ્થાના ઈમેઈલ એડ્રેસ career@gujaratmetrorail.com પર મેઈલ કરવાનો રહેશે. જોકે ઉમેદાવારોએ આપેલા ડોક્યુમેન્ટ ફરજિયાત અટેચ કરવાના રહેશે.
· વિગતવાર અપડેટેડ સીવી
· ઉંમરના પુરાવા માટે જન્મપ્રમાણ પત્ર, પાન કાર્ડ, મેટ્રીકુલેશન
· શૈક્ષણિક લાયકાત માટે બધા વર્ષના સેમેસ્ટર માર્કશીટ, ડિગ્રી ડિપ્લોમાના સર્ટીફિકેટ્સ
· અનુભવનું સર્ટીફિકેટ
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 26-06-2024
છેલ્લી તારીખ: 06-07-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
NHM આહવા ડાંગ ભરતી20246ju
ગીર સોમનાથ ભરતી20245ju
ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) ભરતી 202421ju
IIT ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી20247ju
CSIR – CSMCRI ભરતી202420ju
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભરતી20245ju
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી 20242JU
Jamnagar JMC Recruitment 202428J
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી202429J
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી202420ju
NHM Ahemedabad Recruitment 202429j
બાલ્મેર લોરી ભરતી20245ju
કલેક્ટર કચેરી, ખેડા નડિયાદ ભરતી202429j
જૂનાગઢ લો ઓફિસર પોસ્ટ ભરતી11ju
ગાંધીનગર સિનિયર કાઉન્સિલર પોસ્ટ ભરતી28j
PGCIL Recruitment 20244JU=
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)Water Wingભરતી20241ju
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો