Type Here to Get Search Results !

સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી Sardar Patel University BHARTI for Various Posts 2024

 સરદાર પટેલ યુનિવર્સિટી SPU ભરતી 2024


 

સરદાર પટેલ યુનિવર્સિટી SPU વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

સરદાર પટેલ યુનિવર્સિટી SPU દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સરદાર પટેલ યુનિવર્સિટી SPU વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે વલ્લભ વિદ્યાનગરમાં નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી બહાર પાડી છે. માટે સંસ્થાએ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વિવિધ 77 પોસ્ટ પર ભરતી કરવા માટે યુનિવર્સિટીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી 2024 માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી માટેની મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વ માહિતી જાણવા માટે સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સરદાર પટેલ યુનિવર્સિટી SPU

પોસ્ટ  વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર

એપ્લિકેશન મોડ    ઓનલાઈન

છેલ્લી તારીખ       29 જૂન 2024

અરજી ફી    ₹ 250 – ₹ 500

સત્તાવાર વેબસાઈટ https://www.spuvvn.edu

કુલ ખાલી જગ્યા: 77 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

વિભાગ

પોસ્ટ

જગ્યા

કેમેસ્ટ્રી

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

03

બાયો સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

06

હોમ સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

ઈલેટ્રોનીક્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

મટેરિયલ સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

સ્ટેટેસ્ટીક

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

01

M.Sc.- QPM

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

01

M.Sc. એપ્લાય સ્ટેટેસ્ટિક

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

IICISST એન્વોર્મેન્ટલ સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

IICISST M.Sc. એડવાન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રી

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

IICISST B.Sc. કેમેસ્ટ્રી

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

IICISST B.Sc. એલ્પાય ફિઝિક્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

IICISST B.Sc. બાયોમેડિકલ સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

સાયકોલોજી

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

01

પોલિટિકલ સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

01

અંગ્રેજી

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

01

સંસ્કૃત

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

03

સોસિયલ વર્ક

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

04

લો ડિપાર્ટમેન્ટ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

05

કમ્પ્યુટર સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

03

એમબીએ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

02

ફાર્માસ્યુટિકલ સાયન્સ

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

13

M.Ed. & B. Ed સ્પેશિયલ એજ્યુકેશન

એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર

04

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ વિભાગ માટે એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી માટે જેતે વિષયના નિષ્ણાંત હોવા જોઈએ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આપેલું નોટિફિકેશન ઝીણવટ પુર્વક વાંચવું.

 

સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી માટે અરજી ફી

·         એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે ₹250

·         અન્ય કેટેગરીના ઉમેદવારો માટે ₹500

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://rms.spuportal.in/.

·         Employment Notice No: B/S/2/1377 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.

·         ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

·         ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

·         ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 29-06-2024

સાંજના 5.30 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જ્યારે ઓનલાઈન એપ્લિકેશનની હાર્ડકોપી સબમીટ કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2024 રાખવામાં આવી છે.

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી202420ju

NHM Ahemedabad Recruitment 202429j

NAU Recruitment for SRF Post 202427j


 
 

 SBIભરતી202427j

 બાલ્મેર લોરી ભરતી20245ju

કલેક્ટર કચેરી, ખેડા નડિયાદ ભરતી202429j

 જૂનાગઢ લો ઓફિસર પોસ્ટ ભરતી11ju

 ગાંધીનગર સિનિયર કાઉન્સિલર પોસ્ટ ભરતી28j

PGCIL Recruitment 20244JU=

 IBPS RRB XIII bharti 2024 9995 Vacancies27j

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)Water Wingભરતી20241ju 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.