Type Here to Get Search Results !

GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Exam Schedule 2024

 GSSSB સબ એકાઉન્ટન્ટ/ સબ ઓડિટર અને એકાઉન્ટન્ટ પરીક્ષા શેડ્યૂલ 2024

GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Exam Schedule 2024

Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Exam Schedule 2024, Check below for more details.

પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત તા.૧૫/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

સદરહું જાહેરાતના અનુસંધાને Preliminary Examination (MCQs) (ભાગ-૧)ની પરીક્ષાનું તા:૨૮/૦૭/૨૦૨૪ના રોજ આયોજન કરવામાં આવનાર છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

વધુમાં, પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતા રેહવા જણાવવામાં આવે છે

Exam Schedule: Click Here
 
For more details: Click Here
 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ગુજરાત હાઇકોર્ટની ભરતી 2024 10 pass 208 કોર્ટ એટેન્ડન્ટની જગ્યાઓ15j

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી SDAU ભરતી202412j

 ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ભરતી202412j

Bank of Baroda Recruitment 20243J

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)Water Wingભરતી20241ju

વલસાડ જિલ્લા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ભરતી 20247J

સુગર ફેક્ટરી ભરતી20247j 

 કામધેનુ યુનિવર્સિટી, હિંમતનગર ભરતી202411j

ગુજરાત હાઈકોર્ટ કોર્ટ મેનેજરની ભરતી 202415j

ગુજરાત હાઇકોર્ટની ભરતી કમ્પ્યુટર ઓપરેટર (IT)202415J

 ગુજરાત હાઇકોર્ટ ભરતીઇંગલિશ સ્ટેનોગ્રાફર202415j

ગુજરાત હાઇકોર્ટની ભરતી 2024 ડેપ્યુટી સેક્શન ઓફિસર15j 

 બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ભરતી202417j

ભારતીય વાયુસેના ભરતી20245j

  ઇન્ડિયન નેવી અગ્નિવીર 10 PASSભરતી20245j

 ઇન્ડિયન નેવી અગ્નિવીર12 PASS SSR  ભરતી20245j

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.