Type Here to Get Search Results !

જીલ્લા પંચાયત સુરત આંગણવાડી ભરતી Surat Anganwadi bharti 2023

જીલ્લા પંચાયત સુરત આંગણવાડી ભરતી 2023


જીલ્લા પંચાયત સુરત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ભરતી 2023:-

જીલ્લા પંચાયત સુરત દ્વારા તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જીલ્લા પંચાયત સુરત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર ની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જીલ્લા પંચાયત સુરત માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 331 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 30-11-2023 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 30-11-2023 છે.

સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, જીલ્લા પંચાયત સુરત દ્વારા કાર્યરત 1733 આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને, 2023/24.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

આઈ.સી.ડી.એસ, શાખા, જીલ્લા પંચાયત સુરત હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જીલ્લા પંચાયત સુરત

કુલ ખાલી જગ્યા: 331 પોસ્ટ્સ

પોસ્ટ:  આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર પોસ્ટ્સ

  • આંગણવાડી વર્કર – 100 જગ્યા
  • આંગણવાડી તેડાગર – 231 જગ્યા
  • કુલ જગ્યા331

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

આંગણવાડી વર્કરધોરણ 12 પાસ

આંગણવાડી તેડાગરધોરણ 10 પાસ

 

·          “મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)

 

·         અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)

 

·         આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ હોવી જોઈએ.

 

·         અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક( તા.08/11/2023 થી શરુ )થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.

 

·         ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.

 

·         આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

 

·         ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની જગ્યા માટે બીજો પ્રયત્ન  ,ત્રીજો પ્રયત્ન છે. તેવા કેન્દ્રો નો પણ સમાવેશ કરવામાં આવેલ છે

 

·         માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,

 

·         વધુ માહિતી માટે જીલ્લા પંચાયત સુરત ના સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS.), જીલ્લા પંચાયત સુરત કચેરીનો સંપર્ક કરવો.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

ઉંમર મર્યાદા:

અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ.

  • લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા – 33 વર્ષ

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

સ્થળ:- જીલ્લા પંચાયત સુરત 

પગાર ધોરણ

આંગણવાડી વર્કરરૂપિયા 10,000/-

આંગણવાડી તેડાગરરૂપિયા 5500/-

પગાર ધોરણ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • નીચે આપેલ લિંક ની મદદથી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ ચેક કરો કોઈ ભૂલ હોય.
  • હવે ફોર્મને સબમિટ કરો.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 07-11-2023

છેલ્લી તારીખ: 30-11-2023

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 રેલ્વે Railway RRC NCR ભરતી 1697 Post202314d

 GSSSB ભરતી 1246 posts 20232d

GPSC ભરતી202330n

SIDBI બેંક ભરતી 202328n

GMRC ભરતી 202320n

બીલીમોરા નગરપાલિકા ભરતી202322n

રોજગાર સમાચાર ગુજરાત  8 & 15-November-2023 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 01-11-2023 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 25-October-2023 ડાઉનલોડ

 જીલ્લા પંચાયત અમદાવાદ આંગણવાડી ભરતી202330n

જીલ્લા પંચાયત વડોદરા આંગણવાડી ભરતી202330n

 જીલ્લા પંચાયત નવસારી આંગણવાડી ભરતી202330n

જીલ્લા પંચાયત તાપી આંગણવાડી ભરતી202330n

જીલ્લા પંચાયત વલસાડ આંગણવાડી ભરતી202330n 

 જીલ્લા પંચાયત દાહોદ આંગણવાડી ભરતી 202330n

 જીલ્લા પંચાયત સુરેન્દ્રનગર આંગણવાડી ભરતી202330n

 ઇન્ડિયન ઓવરસીઝ બેંક ભરતી202319n

જીલ્લા પંચાયત સુરત આંગણવાડી ભરતી202330n

જીલ્લા પંચાયત પાટણ આંગણવાડી ભરતી 202330n 

જીલ્લા પંચાયત પંચમહાલ આંગણવાડી ભરતી202330n 

 BMC આંગણવાડી કાર્યકર અને હેલ્પર ભરતી 202330n

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) ભરતી2023 22n

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL ભરતી202324n 

ગુજરાત (GUJCOST) ભરતી202321n

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ - GPCL ભરતી202320n 

 વેસ્ટર્ન રેલ્વે (WR) (RRC)  ભરતી202312d

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતીનોડલ ઓફિસર202324n

 CTET જાન્યુઆરી ઓનલાઇન ફોર્મ202323n

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી202316n

કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ CISFભરતી 202328n

 સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી202319N

 UPSC ભરતી202316n

 NTA UGC NET December exam Online form 2023

ITI અમદાવાદ ભરતી20231n

 ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ - IPR ભરતી202317n

 રોજગાર સમાચાર ગુજરાત 18-October-2023 ડાઉનલોડ  

 રોજગાર સમાચાર ગુજરાત 11-10-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 04-10-2023 ડાઉનલોડ

સુરત VNSGU ભરતી202331d

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.