Type Here to Get Search Results !

NTA UGC NET December exam Online form 2023

NTA UGC NET ડિસેમ્બર ઓનલાઈન 2023

 

UGC NET 2023 ડિસેમ્બર પરીક્ષા માટે અરજી પ્રકિયા શરૂ

યુજીસી નેટ 2023 (UGC NET 2023) ડિસેમ્બરની પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરીક્ષામાં સામેલ થવા માટે ઉમેદવારો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર નોંધણી કરાવી શકે છે. પરીક્ષા સંબંધિત જરૂરી જાણકારી અહીં આપવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.

UGC NET 2023: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC NET) ડિસેમ્બર 2023 સત્ર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. પરીક્ષા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર રાતે 11:50 કલાકે છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in અને nta.ac.in પર અરજી કરી શકે છે.

 

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ અરજીમાં સુધારો કરવા માટે કરેક્શન વિન્ડો 30 અને 31 ઓક્ટોબરે ઓપન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રનું શહેર નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. એડમિટ કાર્ડ ડિસેમ્બરના પહેલા સપ્તાહથી ડાઉનલોડ કરી શકાશે. એનટીએ દ્વારા પરીક્ષાઓ 6 થી 22 ડિસેમ્બર 2023 દરમિયાન લેવામાં આવશે. પરિણામ અને આન્સર કીની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં બેસવા માટે રજિસ્ટર્ડ ઉમેદવારોના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

Recruitment Organization

National Testing Agency (NTA)

Posts Name

UGC National Eligibility Test NET / JRF December 2023  

Vacancies

NA

Job Location

India

Last Date to Apply

28-10-2023

Mode of Apply

Online 

Category

NTA Recruitment 2023

 

Exam Subject

 

Code

Subject Name

Code

Subject Name

01

Economics

02

Political Science

03

Philosophy

04

Psychology

05

Sociology

06

History

07

Anthropology

08

Commerce

09

Education

10

Social Work

11

Defence and Strategies Studies

12

Home Science

101

Sindhi

14

Public Administration

15

Population Studies

16

Hindustani Music

17

Management

18

Maithili

19

Bengali

20

Hindi

21

Kannada

22

Malayam

23

Odia

24

Punjabi

25

Sanskrit

26

Tamil

27

Telugu

28

Urdu

29

Arabic

30

English

31

Linguistic

32

Chinese

33

Dogri

34

Nepali

35

Manipuri

36

Assamese

37

Gujarati

38

Marathi

39

French

40

Spanish

41

Russian

42

Persian

43

Rajasthani

44

German

45

Japanese

46

Adult Education / Continuing Education / Androgyny / Non Formal Education

47

Physical Education

49

Arab Culture and Islamic Studies

50

Indian Culture

55

Labour Welfare / Personal Management / Industrial Relaton / Labour and Social Welfare / Human Resource Management

57

58

Law

59

Library and Information Science

60

Budhist , Jaina, Gandhian and Peace Studies

61

62

Comparative Study of Religious

63

Mass Communication and Journalism

85

Konkari

65

Dance

66

Musicology and Conservation

67

Archaeology

68

Criminiology

69


70

Tribal and Regional Language

71

Folk Literature

72

Comparative Literature

73

Sanskrit Traditional Language

74

Women Studies

79

Visual Arts

80

Geography

81

Social Medicine and Community Health

82

Forensic Science

83

Pali

84

Kashmiri

87

Computer Science and Application

88

Electronics Science

89

Environmental Science

90

International and Area Studies

91

Prakrit

92

Human Right and Duties

93

Tourism Administration and Management

94

Bodo

95

Santhali

96

Karnatic Music

97

Rabindra Sangeet

98

Percussion Instruments

99

Drama / Theater

100

Yoga

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

Candidates having Post Graduation Degree / appearing in Final year with minimum 55% marks in aggregate from any recognized college / University will be eligible for this test.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

અરજી ફી-

સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી 1150 રૂપિયા છે. જનરલ આડબલ્યૂએસ અને ઓબીસી-એનસીએલ માટે 600 રૂપિયા અને એસસી, એસસી અને પીડબલ્યૂ માટે 325 રૂપિયા છે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         એનટીએ યુજીસી નેટની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જાઓ.

·         હોમ પેજ પર આપેલ યુજીસી નેટ ડિસેમ્બર 2023 નોંધણી લિંક પર ક્લિક કરો.

·         આવશ્યક વિગતો સાથે ફોર્મ ભરો.

·         અરજી ફી ચૂકવો.

·         ત્યારબાદ ચેક કરો અને સબમિટ કરો.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 30-09-2023

છેલ્લી તારીખ: 28-10-2023

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આણંદ સહકારી બેંક ભરતી20231n

ITI પારડી ભરતી20233n 

ITI અમદાવાદ ભરતી20231n 

સિવિલ જનરલ હોસ્પિટલ નડિયાદ ખેડા ભરતી 202326o

 પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)ભરતી202310n

એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (EXIM) ભરતી202310n

 ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ - IPR ભરતી202317n

એર ઈન્ડિયાની ગુજરાત ભરતી20233n

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી202330o

 ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી20235n

 રોજગાર સમાચાર ગુજરાત 18-October-2023 ડાઉનલોડ

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિ. ભરતી પ્રોબેશનરી ક્લાર્ક20236n

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિ. (TMB) ભરતી SO(IT) 20236n 

UPSC ભરતીADV NO.19/2023 20232n

સોમનાથ યુનિવર્સિટી ભરતી 20239n-

 મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (MSC)  ભરતી202330o

 ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) વડોદરા ભરતી202330o

NHM ગીર સોમનાથ ભરતી202326o

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) અમદાવાદ ભરતી 202330o

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન   ભરતી202326o

 રોજગાર સમાચાર ગુજરાત 11-10-2023 ડાઉનલોડ

 ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી 202313n

 ESIC ભરતી202330o 

પાદરા નગરપાલિકા ભરતી202326o

 રોજગાર સમાચાર ગુજરાત 04-10-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 27-September -2023

BEL પ્રોબેશનરી એન્જિનિયરની ભરતી 202328o

ઇન્ડિયન આર્મી ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ  TGC- 13926o 

સુરત VNSGU ભરતી202331d

 રોજગાર સમાચાર ગુજરાત 20-09-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 13-September -2023 ડાઉનલોડ

રેલ્વે (RRC) 3115 એપ્રેન્ટીસ પોસ્ટ્સભરતી202326o

 રોજગાર સમાચાર ગુજરાત06-09-2023 ડાઉનલોડ

 

 

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.