Type Here to Get Search Results !

આણંદ સહકારી બેંક ભરતીANAND BANK bharti 2023

આણંદ સહકારી બેંક ભરતી 2023

 

આણંદ સહકારી બેંક વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

આણંદ સહકારી બેંક દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો આણંદ સહકારી બેંક વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: આણંદ સહકારી બેંક

કુલ ખાલી જગ્યા: પોસ્ટ્સ

પોસ્ટ: 

ક્લાર્ક,

ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર

 આસિસ્ટન્ટ મેનેજર

કોણ અરજી કરી શકે

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પસંદગી પ્રક્રિયા:

આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

વયમર્યાદા:

આણંદ સહકારી બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે વયમર્યાદા અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટમાં જોઈ શકો છો. સરકારશ્રી ના નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

પોસ્ટનું નામ

વયમર્યાદા

ક્લાર્ક

25 થી 30 વર્ષ સુધી

ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર

55 વર્ષ સુધી

આસિસ્ટન્ટ મેનેજર

50 વર્ષ સુધી

 

પગારધોરણ

આણંદ સહકારી બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંક દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.

અમુક સ્ત્રોતથી મેળવેલ માહિતી અનુસાર તમને નીચે મુજબનો પગાર મળી શકે છે.

પોસ્ટનું નામ

પગારધોરણ

ક્લાર્ક

રૂપિયા 14,000 થી 17,000 સુધી

ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર

રૂપિયા 24,000 થી 80,000 સુધી

આસિસ્ટન્ટ મેનેજર

રૂપિયા 18,000 થી 36,000 સુધી

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

 

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ફક્ત ઇન્ડિયા પોસ્ટ RPAD થી જ અરજી કરી શકો છો.
  • અરજી મોકલવાનું સરનામું – આણંદ મેર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ – 388 001 છે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 12-10-2023

છેલ્લી તારીખ: 01-11-2023

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)ભરતી202310n

એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (EXIM) ભરતી202310n

 ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ - IPR ભરતી202317n

એર ઈન્ડિયાની ગુજરાત ભરતી20233n

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી202330o

 ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી20235n

 રોજગાર સમાચાર ગુજરાત 18-October-2023 ડાઉનલોડ

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિ. ભરતી પ્રોબેશનરી ક્લાર્ક20236n

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિ. (TMB) ભરતી SO(IT) 20236n 

UPSC ભરતીADV NO.19/2023 20232n

સોમનાથ યુનિવર્સિટી ભરતી 20239n-

 મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (MSC)  ભરતી202330o

(GERMI)ભરતી202325o

 ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) વડોદરા ભરતી202330o

NHM ગીર સોમનાથ ભરતી202326o

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) અમદાવાદ ભરતી 202330o

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન   ભરતી202326o

 રોજગાર સમાચાર ગુજરાત 11-10-2023 ડાઉનલોડ

ITI નવસારી ભરતી202325o

 ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી 202313n

 ESIC ભરતી202330o 

પાદરા નગરપાલિકા ભરતી202326o

 રોજગાર સમાચાર ગુજરાત 04-10-2023 ડાઉનલોડ

મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ભરતી 202325o 

 રોજગાર સમાચાર ગુજરાત 27-September -2023

GMB પોલિટેકનિક રાજુલા ભરતી 202325o

BEL પ્રોબેશનરી એન્જિનિયરની ભરતી 202328o

ઇન્ડિયન આર્મી ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ  TGC- 13926o 

સુરત VNSGU ભરતી202331d

 રોજગાર સમાચાર ગુજરાત 20-09-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 13-September -2023 ડાઉનલોડ

રેલ્વે (RRC) 3115 એપ્રેન્ટીસ પોસ્ટ્સભરતી202326o

 રોજગાર સમાચાર ગુજરાત06-09-2023 ડાઉનલોડ

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.