પંચામૃત ડેરી ભરતી 2023
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ (પંચામૃત ડેરી) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ (પંચામૃત ડેરી) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ (પંચામૃત ડેરી) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ (પંચામૃત ડેરી)
પોસ્ટ:
કેમિસ્ટ,
ટેક્નિકલ ઓફિસર,
ફિલ્ડ સુપરવાઈઝર,
બોઈલર અટેન્ડન્ટ,
રેફ્રેજરેશન ઓપરેટર,
ફિટર,
પ્લાન્ટ ઓપરેટર,
વેલ્ડર,
એકાઉન્ટન્ટ,
રિસેપ્શનિસ્ટ
પર્સનલ આસિસ્ટન્ટ
કોણ અરજી કરી શકે
લાયકાત:
Chemist :
§ Bachelor / Master Degree in chemistry / Microbiology.
§ Minimum 02 years Experience.
Technical Officer :
§ B.Tech Or M.Tech in Dairy Technology
§ Minimum 02 years Experience.
Field Supervisor :
§ DVSc / MRS / BRS
§ B.Com / M.com
§ BBA / MRS / M.A / B.Ed / MBA
Operator :
§ ITI Pass in Relevant Trade like Refrigeration, Fitter, Turner, Instrumentation, Electrician.
Welder :
§ ITI Welder
Accountant :
§ M.Com, CA / Inter CA, CMA, MBA, Finance.
Receptionist :
§ Graduate in Any Stream
Personal Assistant :
§ English / Gujarati / Steno with graduation of any stream.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કેવી રીતે અરજી કરવી?
આ ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો.
ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો જે માટે ઇમેઇલ
આઈડી admin1@panchamahalunion.coop છે.
ઓફલાઈન અરજી તમે પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરી શકો છો
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
સરનામું – મેનેજીંગ ડાયરેક્ટર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ, લુણાવાડા રોડ, PB નંબર 37 નજીક SRP કેમ્પસ ગોધરા – 389001
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત ની તારીખથી 10 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ 27.04.2023 છે)
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
SEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ TAT (માધ્યમિક) પરીક્ષા20m
સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) જુલાઈ26m
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ભરતી19M
પંચામૃત ડેરી ભરતી7m
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી22m
GPSSB તલાટી કોલ લેટર Talati Call Letter 20237M
રોજગાર સમાચાર ગુજરાત 26-April-2023 ડાઉનલોડ
BARC ભરતી2023 4374 વિવિધ પોસ્ટ22M
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) Scientific Assistant જગ્યાઓ માટે ભરતી 20235m
UPSC ભરતીIES/ISS 20239m
UPSC કોમ્બીનેડ મેડિકલ સર્વિસીસ (CMS) ભરતી 20239m
ભાવનગર મહાનગરપાલિકા ભરતી5m
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ભરતી202312m
રોજગાર સમાચાર ગુજરાત 19-April-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 12-April-2023 ડાઉનલોડ
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો