Type Here to Get Search Results !

GPSSB તલાટી કોલ લેટર Talati Call Letter 2023

તલાટી કોલ લેટર 2023 GPSSB

GPSSB તલાટી કોલ લેટર 2023

તલાટી કોલ લેટર 2023: તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 10/2021-22 તલાટી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 07 મે 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

  • તલાટી કોલ લેટર તારીખ 27-04-2023ના બપોરે 1 વાગ્યેથી ડાઉનલોડ થશે.
  • તલાટી પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ લેવામાં આવશે.
  • પરીક્ષાનો સમય 12:30 થી 13:30 કલાકનો રહેશે.
  • કુલ 8 લાખ 65 હજાર સંમતિ આપેલ ઉમેદવારો પરીક્ષા આપશે

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

સૂચના       તલાટી કોલ લેટર 2023

પરીક્ષાનું નામ      Gujarat Talati Exam 2023

પરીક્ષા તારીખ     7 મે 2023

કંડક્ટીંગ બોડી      ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

ખાલી જગ્યા 3437

કોલ લેટર તારીખ  27 એપ્રિલ 2023

અધિકૃત વેબસાઇટ gpssb.gujarat.gov.in

તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?

GPSSB તલાટી કોલ લેટર 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.
સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટરટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3 – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
સ્ટેપ 4 – કોલ લેટર ડાઉનલોડ કરો.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો

27-04-2023ના બપોરે 1 વાગ્યેથી ડાઉનલોડ થશે

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી1845posts22m

GPSSB તલાટી કોલ લેટર Talati Call Letter 2023

રોજગાર સમાચાર ગુજરાત 26-April-2023 ડાઉનલોડ

સુરત પીપલ્સ કો-ઓપ બેંક લિ. ભરતી30a 

 વરાછા કો-ઓપરેટીવ બેંક ભરતી30A

BARC ભરતી2023 4374 વિવિધ પોસ્ટ22M

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) Scientific Assistant જગ્યાઓ માટે ભરતી 20235m

UPSC ભરતીIES/ISS 20239m

UPSC કોમ્બીનેડ મેડિકલ સર્વિસીસ (CMS) ભરતી 20239m

 ભાવનગર મહાનગરપાલિકા ભરતી5m

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ભરતી202312m

 રોજગાર સમાચાર ગુજરાત 19-April-2023 ડાઉનલોડ

નવી સિવિલ હોસ્પિટલ સુરત ભરતી30a 

 રોજગાર સમાચાર ગુજરાત 12-April-2023 ડાઉનલોડ

12 April  નો ઈતિહાસ 

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) bank bharti 202330a

10 એપ્રિલ નો ઈતિહાસ

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.