Type Here to Get Search Results !

વરાછા કો-ઓપરેટીવ બેંક ભરતી Varachha Cooperative Bank BHARTI 2023 FOR Clerk POSTS

વરાછા કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 ક્લાર્ક પોસ્ટ 

 

વરાછા કો-ઓપરેટીવ બેંકમાં ક્લાર્કની પોસ્ટ ભરતી 2023

વરાછા કો-ઓપરેટીવ બેંક દ્વારા તાજેતરમાં ક્લાર્કની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વરાછા કો-ઓપરેટીવ બેંક ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: વરાછા કો-ઓપરેટીવ બેંક

પોસ્ટ:  ક્લાર્ક પોસ્ટ્સ

કોણ અરજી કરી શકે

લાયકાત:

ભરતીમાં અરજી કરવા માટે તમારે સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી બી.કોમ/બી.બી./બી.સી./એમ.કોમ/એમ.બી./એમ.સી.એની ડિગ્રી લીધેલી હોવી જોઈએ.

તમને બેઝિત કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ

તથા ગુજરાતી તથા અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પસંદગી
ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા થઈ શકે છે. બેંક ઈચ્છે તો પ્રેક્ટિકલ પરીક્ષા/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         સૌ પ્રથમ ઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ સુરતની સત્તાવાર વેબસાઈટ https://www.varachhabank.com/ પર જાઓ

·         હવે Career સેકશનમાં જાઓ ત્યાં તમને Apply Nowનું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.

·         હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 30-04-2023

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

BARC ભરતી2023 4374 વિવિધ પોસ્ટ22M

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) Scientific Assistant જગ્યાઓ માટે ભરતી 20235m

UPSC ભરતીIES/ISS 20239m

UPSC કોમ્બીનેડ મેડિકલ સર્વિસીસ (CMS) ભરતી 20239m

 ભાવનગર મહાનગરપાલિકા ભરતી5m

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ભરતી202312m

 મધ્યાહન ભોજન (MDM) સુરત ભરતી29A

જીલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી  (DRDA) ભરૂચ ભરતી25a

ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ (DUHU) નવસારી ભરતી26a

 રોજગાર સમાચાર ગુજરાત 19-April-2023 ડાઉનલોડ

નવી સિવિલ હોસ્પિટલ સુરત ભરતી30a 

 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ભરતી5a

 જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ભરતી26a

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભરતી27a

MDM નર્મદા ભરતી 202323a 

મધ્યાહન ભોજન (MDM) અમદાવાદ ભરતી 22a

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન VMC  ભરતી 202327a

GSEB TET – 2 Call Letter કોલ લેટર સૂચના 202323a

 રોજગાર સમાચાર ગુજરાત 12-April-2023 ડાઉનલોડ

12 April  નો ઈતિહાસ 

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) bank bharti 202330a

10 એપ્રિલ નો ઈતિહાસ

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.