22 માર્ચ નો ઈતિહાસ
22 માર્ચ નો ઈતિહાસ
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
22 માર્ચ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
વિશ્વ જળ દિવસ
દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. આજે વિશ્વના દરેક ખૂણે જળ સંકટ પ્રવર્તી રહ્યું છે. સમગ્ર દુનિયા ઔદ્યોગિકીકરણના માર્ગે આગળ વધી રહી છે, પરંતુ સ્વચ્છ અને રોગમુક્ત પાણી મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. સમગ્ર વિશ્વમાં શુધ્ધ પાણી ન મળવાને કારણે પાણીજન્ય રોગો મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. હવે એવું પણ સાંભળવા મળે છે કે, આગામી વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે. માણસ પાણીનું મહત્વ ભૂલીને સતત તેનો બગાડ કરી રહ્યો છે, જેના પરિણામસ્વરૂપ આજે જળ સંકટ આપણા સૌની સામે છે. દુનિયાના દરેક નાગરિકને પાણીના મહત્વથી માહિતગાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 1993માં 22 માર્ચના રોજ પહેલીવાર “વિશ્વ જળ દિવસ” ઉજવ્યો હતો.
2020 – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને ‘જનતા કર્ફ્યુ’ લાદવાની ઘોષણા કરી હતી.
2007 – પાકિસ્તાને હતફ-7 મિસાઈલનું પરીક્ષણ કર્યું.
2005 – હિકિપુન્યે પોહમ્બાએ નામીબીયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
2003 – ઇરાક પર અમેરિકાના આક્રમણને પગલે પાકિસ્તાન સરકારે SAIF સેલ સ્પર્ધાને સ્થગિત કરી દીધી,
2003 –ગઠબંધન દળોએ યુફ્રેટીસ નદીના કિનારે નાસિરિયા શહેર પર કબજો કર્યો અને બસરાને ઘેરો ઘાલીને દક્ષિણ ઇરાકમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું.
1999 – ભારતીય શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ શ્રેષ્ઠ મેકઅપ માટેનો ઓસ્કાર એવોર્ડ,
1999 – જોર્ડનના શાહ અબ્દુલ્લાએ સત્તાવાર રીતે તેમની પત્ની પ્રિન્સેસ રાનિયાને રાણી તરીકે નામ આપ્યું.
1995 – સાડા ચૌદ મહિનાના લાંબી અવકાશ યાત્રા પછી રશિયન અવકાશયાત્રી વેલેરી પેલિયાકોવ પૃથ્વી તરફ રવાના થયા.
1993 – પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.
1977 – કટોકટી પછી યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસની જંગી હાર બાદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપ્યું.
1969 – પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડનું ઉદ્ઘાટન થયું.
1964 – કલકત્તામાં પ્રથમ વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
1947 – લોર્ડ માઉન્ટબેટન છેલ્લા વાઇસરોય તરીકે ભારત આવ્યા.
1942 – સર સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વમાં ક્રિપ્સ મિશન ભારત પહોંચ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઝ નેવી અને એરફોર્ેસ પોર્ટ બ્લેરમાં પ્રવેશ કર્યો.
1894 – ચિત્તાગોંગ વિદ્રોહનું નેતૃત્વ કરનાર મહાન ક્રાંતિકારી સૂર્ય સેનનો જન્મ થયો.
1890 – રામચંદ્ર ચેટર્જી પેરાશૂટ દ્વારા ઉતરાણ કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા.
ઈતિહાસ : 21 માર્ચ
22 માર્ચ નો ઈતિહાસ જન્મજયંતિ
- ટી.વી. સુંદરમ આયંગર (1877) – એક ભારતીય ઉદ્યોગપતિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગસાહસિક હતા.
- મુનશી દયાનારાયણ નિગમ (1882) – પ્રખ્યાત ઉર્દૂ પત્રકાર અને સમાજ સુધારક.
- ગુલામ યઝદાની (1885) – ભારતીય પુરાતત્વવિદ્ હતા.
- સૂર્ય સેન (1894) – ભારતની આઝાદી માટે લડનાર પ્રખ્યાત ક્રાંતિકારી.
- જુઅલ ઓરાઓન (1961) -16મી લોકસભા સાંસદ અને વર્તમાન કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી.
- રાગિણી ત્રિવેદી (1960) – ભારતીય શાસ્ત્રીય સંગીતકાર.
- અનિસેટ્ટી રઘુવીર (1929) – આસામના ભૂતપૂર્વ ગવર્નર હતા.
- ચિંતામણિ પાણિગ્રહી (1922) – ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઓડિશાના રાજકારણી.
ઈતિહાસ : 20 માર્ચ
22 માર્ચ નો ઈતિહાસ પૃણ્યતિથિ
- સાગર સરહદી (2021) – ભારતીય હિન્દી સિનેમાના પીઢ પટકથા લેખક હતા.
- હનુમાન પ્રસાદ પોદ્દાર (1971) – સ્વાતંત્ર્ય સેનાની
- એ. ના. ગોપાલન (1977)- કેરળના પ્રખ્યાત સામ્યવાદી નેતા અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
- વામુઝો ફેસાઓ (2000) – નાગાલેન્ડના આઠમા મુખ્યમંત્રી.
- ઉપ્પલુરી ગોપાલ કૃષ્ણમૂર્તિ (2007) – ભારતીય ફિલોસોફર.
ઈતિહાસ : 21 માર્ચ
ઈતિહાસ : 20 માર્ચ
ઈતિહાસ : 19 માર્ચ
ઈતિહાસ : 18 માર્ચ
ઈતિહાસ : 17 માર્ચ
ઈતિહાસ : 16 માર્ચ
ઈતિહાસ : 15 માર્ચ
ઈતિહાસ : 14 માર્ચ
ઈતિહાસ : 13 માર્ચ
ઈતિહાસ : 12 માર્ચ
ઈતિહાસ : 11 માર્ચ
ઈતિહાસ : 10 માર્ચ
ઈતિહાસ : 09 માર્ચ
ઈતિહાસ : 08 માર્ચ
ઈતિહાસ : 07 માર્ચ
ઈતિહાસ : 06 માર્ચ
ઈતિહાસ : 05 માર્ચ
ઈતિહાસ : 04 માર્ચ
ઈતિહાસ : 03 માર્ચ
ઈતિહાસ : 02 માર્ચ
ઈતિહાસ : 01 માર્ચ
ઈતિહાસ : 28 ફેબ્રુઆરી
ઈતિહાસ : 27 ફેબ્રુઆરી
ફેબ્રુઆરી ઈતિહાસ
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :