Type Here to Get Search Results !

SEB TET 2 પરીક્ષા ઓનલાઈન અરજી apply on line form

SEB TET 2 પરીક્ષા ઓનલાઈન અરજી form @ojas.gujarat.gov.in 

 

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગુજરાત TET 2 પરીક્ષા 2022

 

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય શિક્ષક યોગ્યતા કસોટી - II (TET-II) ૨૦૨૨

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેકટર-૨૧, ગાંધીનગર

શિક્ષક યોગ્યતા કસોટી - II (TET-II) ૨૦૨૨

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/ ૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંકઃ રાપબો/TET-II/ ૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ થી ‘શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)- ૨૦૨૨'નું આયોજન ક૨વા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

શિક્ષણ વિભાગના તા. ૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ પીઆરઈ/૧૧૧૦-૨૨૩-ક થી ધો. ૬થી ૮ ઉચ્ચત્તર પ્રાથમિક શાળા માટે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટે શૈક્ષણિક અને તાલીમી લાયકાત નિયત કરવામાં આવેલ જેમા કેટલીક નવી લાયકાતો ઉમેરવામાં આવી છે.

જેથી શિક્ષણ વિભાગના તા. ૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવથી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

તારીખ/સમયગાળો

૧ ઉમેદવારો માટે ૨જીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો

૨૦/૦૩/૨૦૨૩થી ૨૯/૦૩/૨૦૨૩

૨ નેટ બેકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો

૨૦/૦૩/૨૦૨૩થી ૨૯|૦૩|૨૦૨૩

૩ પરીક્ષાની તારીખ

૨૩|૦૪|૨૦૨૩

TET-II ની પરીક્ષા આપવા અત્રેની કચેરીના તા. ૧૭-૧૦-૨૦૨૨ના જાહે૨નામાના અનુસંધાને જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તે ઉમેદવારો તેમજ આ સુધારેલા જાહે૨નામા અને શિક્ષણ વિભાગનાં ઠરાવ તા. ૧૭-૦૩-૨૦૨૩નાં ઠરાવથી નિયત કરેલ શૈક્ષણિક લાયકાતો ધરાવતા તા. ૨૯-૦૩-૨૦૨૩ સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરનાર તમામ ઉમેદવારોની કસોટી તા. ૨૩-૦૪- ૨૦૨૩નાં રોજ યોજાશે .

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.

પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http:// www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.

તારીખ : ૧૮/૦૩/૨૦૨૩

સચિવ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 20-03-2023

છેલ્લી તારીખ: 29-03-2023

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 

શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II)-૨૦૨૨ જાહેરનામામાં સુધારા બાબત અહી ક્લિક કરો


ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન surat (SMC) ભરતી4a

NHM સુરત 45 કોમ્યુનિટીહેલ્થ ઓફિસર (CHO) 2023 ની ભરતી

 RMC રાજકોટભરતી 2023 ઓપરેટર અને સુપરવાઈઝર24m

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) 2023માં કેમિસ્ટની જગ્યા માટે ભરતી3a

 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ભરતી21m

CRPF કોન્સ્ટેબલની9212 જગ્યાઓ માટે ભરતી 202335a

સિલ્વાસા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરતી 202320m

 ઇન્દુલાલ શેઠ લો કોલેજ દાહોદ ભરતી 202320m

 સાઇનાથ આશ્રમ શાલા ભોજનેલા દાહોદ ભરતી 202321m

 સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી 202321m

ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કૉલેજ ગેસ્ટ/વિઝિટિંગ ફેકલ્ટી ભરતી20M

Airport Authority of India (AAICLAS)400 જગ્યાઓ માટે ભરતી 202320M 

રોજગાર સમાચાર ગુજરાત 15-march-2023 ડાઉનલોડ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) 197 વિવિધ જગ્યાઓ માટે ભરતી 202324m 

16 March  નો ઈતિહાસ

કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ ભરતી22m

 જનરલ હોસ્પિટલ ભરૂચ ભરતી21m

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)  ભરતી28m

જિલ્લા પંચાયત વલસાડ  ભરતી21m

દાહોદ DSCDL ભરતી27m

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL ભરતી29m

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી20M

 રોજગાર સમાચાર ગુજરાત 08-march-2023 ડાઉનલોડ

કાઠલાલ નગરપાલિકા ભરતી23m

03 માર્ચ નો ઈતિહાસ

 રોજગાર સમાચાર ગુજરાત  01-march-2023

 બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF ભરતી27m

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.