TET 1 અને 2ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરાઈ
TET 1 અને 2ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરાઈ
TET-1 અને TET-2ની કસોટી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ તારીખોની પીટીસી અને બીએડનો અભ્યાસ કરી ચૂકેલા ઉમેદવારો દ્વારા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. રાજ્યના આદિવાસી વિકાસ, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મંત્રીએ TET-1 અને TET-2 બન્નેની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર
શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) -૨૦૨૨ પરીક્ષા લેવા બાબત
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET-I/૨૦૨૨/૯૫૩૭-૯૬૨૨ થી “શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨” નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાં અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્રો તેમજ ફી
ભરેલ હતી તેમની પરીક્ષા તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ લેવામાં આવશે.
૧ ટેટ-૧ પરીક્ષા
પરીક્ષાની તારીખ
૧૬/૦૪/૨૦૨૩
શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
તારીખ:૧૮/૦૩/૨૦૨૩
સચિવ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
શિક્ષક બનવા માગતા ઉમેદવારો દ્વારા આ જાહેરાતથી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે TET-1ના અંદાજીત 89 હજાર જ્યારે TET-2ના અંદાજીત 2.72 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જેમાં TET-1માં 1-5 ધોરણ જ્યારે TET-2માં 6-8 ધોરણનો સમાવેશ થાય છે. આગામી સમયમાં TETના માર્ક્સ અને ઉમેદવારોએ જે શૈક્ષણિક લાયકાત મેળવી હોય તેના ગુણના આધારે મેરિટ બહાર પાડવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :