NHM સુરત ભરતી 2025
NHM સુરત નોન મેડીકલ સુપરવાઈઝર ની જગ્યાઓ માટે ભરતી 2025
NHM સુરત દ્વારા તાજેતરમાં નોન મેડીકલ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો NHM સુરત નોન મેડીકલ સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: NHM સુરત
કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ
પોસ્ટ: નોન મેડીકલ સુપરવાઈઝર પોસ્ટ્સ
નોન મેડીકલ સુપરવાઈઝર : જિલ્લા રક્તપિત કચેરી, સુરત ખાતે જિલ્લા કક્ષાએ ૧ જગ્યા
કોણ અરજી કરી શકે
જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ની કચેરી, સુરત માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત રોગ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી, લેપ્રસી સબ કમિટી, સુરત દ્વારા એન.એચ.એમ. અંતર્ગત કરાર આધારિત તદન હંગામી ધોરણે "નોન મેડીકલ સુપરવાઈઝર" જિલ્લા રક્તપિત કચેરી, સુરત ખાતે જિલ્લા કક્ષાએ ૧ નોન મેડીકલ સુપરવાઇઝરની જગ્યા માટે માસિક ફિક્સ પગારથી ૧૧ માસના કરારના ધોરણે નિમણૂક મેળવવા માગતાં ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ https://arogysathi gujarat.gov.in આપેલ લીંકમા તા.૦૯/૧૦/૨૦૨૫ થી તા ૩૦/૧૦/૨૦૨૫ દરમ્યાન કરવાની રહેશે. સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઇ હક્ક-હિત મળવાપાત્ર થશે નહી તથા મુદત પુર્ણ થયેથી નિમણૂકની મુદત સમાપ્ત થશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે.
લાયકાત:
૧) બી.એસ.સી. સાથે આરોગ્ય ક્ષેત્રે ૫ વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટર ની જાણકારી
(૨) નોન મેડીકલ સુપરવાઇઝર ટ્રેનિંગ કમ્પ્લીશન સર્ટીફીકેટ સાથે લેપ્રસીની કામગીરીનો સરકારી અથવા NGO મા ૫ વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટર ની જાણકારી
વય મર્યાદા: ૧૮ થી 50 વર્ષ સુધી,
માસિક પગાર: રૂ.૨૫૦૦૦/-
ઓંનલાઇન ફોર્મ ભરવા અંગે ની જરૂરી સૂચના
૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogysathi gujarat.gov.in માં PRAVESH>CURRENT OPENINGS પર મળેલ અરજી સ્વીકારવા માં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ., કુરીયર કે સાદી ટપાલ દ્વારા અરજી ઓ માન્ય રહેશે નહી ૨.સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઇ.મેલ આઇ.ડી ફરજિયાત આપવાનું રહેશે.
૩. અધુરી વિગતો વાળી અરજી અમાન્ય રહેશે.
૪.ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી
૫.વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવા ની છેલ્લી તા.૩૦/૧૦/૨૦૨૫ ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
5.નિમણુકને લગતો આખરી નિર્ણય જિલ્લા રક્તપિત્ત અધિકારી શ્રી, સુરત નો રહેશે.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 09-10-2025
છેલ્લી તારીખ: 30-10-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.