SPIPA UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 - મહત્વપૂર્ણ સૂચના
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 – મહત્વપૂર્ણ સૂચના
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) એ SPIPA UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 પ્રકાશિત કરી છે - મહત્વપૂર્ણ સૂચના, વધુ વિગતો માટે નીચે તપાસો.
અગત્યની સૂચના SPIPA UPSC Civil Services
UPSC CIVIL SERVICES EXAMINATION 2023 TRAINING PROGRAMME 2022-23 (Advt. No. SPIPA/202223/1)
સ્પીપાની યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ માટેના તાલીમવર્ગ ૨૦૨૨-૨૩ માટેની પ્રવેશ પરીક્ષા ૨૦૨૨ ના (પ્રથમ તબક્કાના કુલ ૩૦૦ ગુણ અને બીજા તબક્કાની નિબંધ કસોટીના કુલ ૧૦૦ ગુણ મળીને કુલ ૪૦૦ ગુણમાંથી) કુલ ૧,૩૦૭ ઉમેદવારોની મેરીટયાદી તા.૨૧-૧૦-૨૦૨૨ના રોજ સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ.
યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ માટેના તાલીમવર્ગ ૨૦૨૨-૨૩ માટેના ડોક્યુમેન્ટ વેરીફિકેશન, સેન્ટર એલોકેશન, ડિપોઝીટ ભરવા અંગેનો રજીસ્ટ્રેશન કેમ્પ તા.૧૩-૧૨-૨૦૨૨, મંગળવારથી કરવામાં આવશે. જેની વિગતવાર માહિતી માટે સ્પીપાની વેબસાઇટ જોતા રહેવું.
ઉક્ત બાબતની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
Join Telegram Channel click here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો