CBSE CTET ડિસેમ્બર 2022 પરીક્ષા –Short Notice
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ડિસેમ્બર 2022 પરીક્ષા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માટે માહિતી પુસ્તિકા બહાર પાડી છે. ઓફિશિયલ વેબસાઇટ મુજબ ઉમેદવારો તેમની પસંદગીના ક્રમમાં ચાર અલગ-અલગ પરીક્ષા કેન્દ્ર વિકલ્પો ભરી શકે છે. CBSE અરજદારોને તેમાંથી કોઈપણ એક કેન્દ્ર ફાળવશે.
ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, “ઉમેદવારોએ તેમની પસંદગીના ક્રમમાં ચાર અલગ-અલગ વિકલ્પો આપવા જરૂરી છે, જ્યારે ઉમેદવાર દ્વારા પસંદ કરાયેલા સ્થાનોમાંથી એકમાં કેન્દ્ર ફાળવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. જોકે બોર્ડ ભારતમાં ગમે ત્યાં ઉમેદવારની પસંદગી સિવાયના કેન્દ્રની ફાળવણી કરવા માટે પણ અંતિમ નિર્ણયની સત્તા ધરાવે છે.
કોઈપણ સંજોગોમાં એકવાર ફાળવવામાં આવેલ કેન્દ્ર બોર્ડ દ્વારા બદલવામાં આવશે નહીં. જો પરીક્ષા કેન્દ્ર ચલાવવા માટે અથવા અન્ય કોઈ ચોક્કસ કારણસર કોઈપણ સૂચિત શહેરમાં ઉમેદવારોની સંખ્યા ઓછી હશે તો બોર્ડ સ્વતંત્ર રીતે આ શેહેરમાં પરીક્ષાનું આયોજન શકશે નહીં અને ઉમેદવારોએ જેમણે આ શહેરને પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કર્યું હશે, તેમને બીજા અથવા ત્રીજા નક્કી કરેલ વિકલ્પ અથવા અન્ય કોઈપણ શહેરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે તેમ ઉમેરાયું હતું.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
નોટિસમાં જણાવાયું છે કે ઉમેદવારોએ તેમના પ્રવેશ કાર્ડ મુજબ સવારે 7:30 વાગ્યે શિફ્ટ-I માટે અને બપોરે 12.30 વાગ્યે શિફ્ટ-II માટે એટલે કે પરીક્ષા શરૂ થવાના 120 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર જાણ કરવાની રહેશે, જે ઉમેદવારો શિફ્ટ-I માં સવારે 9:30 વાગ્યા પછી અને શિફ્ટ-2માં બપોરે 2:30 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરશે, તેઓને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અરજી ફોર્મ 31 ઓક્ટોબરે ctet.nic.in પર બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 24 નવેમ્બર સુધી અરજી કરી શકશે અને ફી ભરવાની અંતિમ તારીખ 25 નવેમ્બર બપોરે 3:30 વાગ્યા સુધી છે. CTET પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે અને સ્કોર લાઈફટાઈમ માન્ય છે. પરીક્ષા ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં લેવામાં આવશે. જોકે ચોક્કસ તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. દર વર્ષે 20 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરે છે.
પેપર-1માં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર, ભાષા I અને II, ગણિત અને એન્વાયરમેન્ટલ અભ્યાસમાંથી પ્રત્યેક 30 MCQનો સમાવેશ થાય છે. જ્યારે પેપર IIમાં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર, ભાષા I અને IIના દરેક 30 MCQ અને ગણિત અને વિજ્ઞાન અથવા સામાજિક અભ્યાસ/વિજ્ઞાનમાંથી 60 MCQનો સમાવેશ થાય છે.
દરેક પેપર માટે કુલ MCQની સંખ્યા 150 છે. આમ કુલ પાંચ વિભાગો છે. CTET 2022 પાસ કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવવા ફરજિયાત છે. SC, ST અને OBC કેટેગરી માટે પાસિંગ માર્ક્સની આવશ્યકતા 55 ટકા છે.
The Central Board of Secondary Education will conduct 16th edition of Central Teacher Eligibility Test (CTET) in CBT (Computer Based Test - Online) mode between December, 2022 to January, 2023 The exact date of examination will be mentioned on the admit cards of the candidates. The detailed Information Bulletin containing details of examination, syllabus, languages, eligibility criteria, examination fee, examination cities and important dates will be available on CTET official website https://ctet.nic.in soon and the aspiring candidates are requested to download the Information Bulletin from the above mentioned website only and read the same carefully before applying. The aspiring candidates have to apply online only through CTET website i.e. https://ctet.nic.in. The online application-process will be start from 31-10-2022 (Monday) onwards and the last date for submitting online application is 24- 11-2022 (Thursday) upto 23:59 hrs. The fee can be paid upto 25-11-2022 (Friday) before 15:30 hrs.
The application fee applicable for CTET Dec-2022 is as under:
Category Only Paper I or II Both Paper I & II
General/OBC Rs. 1000/- Rs. 1200/-
SC/ST/Diff. Abled Person Rs. 500/- Rs. 600/-
The candidates must note that the examination city of their choice will be allotted on first cum first served basis only as per availability of capacity in the city of examination. The candidates, who complete the online application process and pay the fee on first cum first served basis, will be allotted the examination city of their choice as per availability in that particular city. The total capacity in a particular city will also be available on the portal. If the total capacity of a particular city is full during completion of application process or making payment of examination fee or updation of transaction on portal, the candidate will be given the option either to select any other city or cancel the transaction. If a candidate cancels the transaction, full fee will be refunded to his/her account as per mode of payment and application will not be considered for this examination of CTET. The request for change of examination city will not be accepted in any case.
It may also be noted that if the total capacity is full in a particular city while filling on-line application, the candidate has no right to claim for the allotment of examination center in that particular city and Board will not be responsible for it. So the candidates are advised to complete their application process without waiting for last date.
How to Apply CTET Exam 2022?
Interested and Eligible Candidates may Apply Online Through official Website- https://ctet.nic.in
Important Dates:
Date for Submission of On-line Application: 31-10-2022 to 24-11-2022
Last date for submission of on-line Application: 24-11-2022
Last date for submission of fee: 25-11-2022 (Before 15:30 Hrs.)
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
Join Telegram Channel click here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો: