Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી Wireman Class-3 BHARTI 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી 2025

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB વાયરમેન વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા તાજેતરમાં વાયરમેન વર્ગ-3 ની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB વાયરમેન વર્ગ-3 ની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 66 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 25-06-2025 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 25-06-2025 છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ITI પાસે ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આવા ઉમેદવારો માટે સરકારી નોકરીનો દરવાજો ખોલ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની કૂલ 66 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વાયરમેન વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

 

જાહેરાત નંબર

 

સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB

 

કુલ ખાલી જગ્યા: 66 પોસ્ટ્સ

 

પોસ્ટ:  વાયરમેન વર્ગ-3 પોસ્ટ્સ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની કૂલ 66 જગ્યાઓ ભરવાની છે. જેની કેટેગરી પ્રમાણેની જગ્યાઓ વિશે કોષ્ટકમાં માહિતી આપેલી છે.

કેટેગરી

જગ્યા

બિન અનામત

22

આર્થિક રીતે નબળા

6

અનુ.જાતિ

3

અનુ.જન જાતિ

21

કુલ

66

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

·         સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર કોર્ષ

·         કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

·         ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

·         સીધી પસંદગી દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારે નિમણૂક સમયે ગુજરાત સરકારના સેક્રેટરી લાઇસન્સિંગ બોર્ડ ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નોંધણી કરાવવી પડશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

 

ઉંમર મર્યાદા:

·         અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવાની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ.

·         ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો, 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરાશે.

·         સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વાયરમેન વર્ગ-3 માટે પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 રૂપિયા ફીક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષ કારક કામગીરી બાદ ઉમેદવારને સાતમાન પગાર પંચના (લેવલ-2) ₹19,900- ₹63,200ના પગાર ધોરણમાં નિમણૂક મેળવવાને પાત્ર થશે.

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.

·         ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે

·         અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે

·         જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.

·         ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

 

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 11-06-2025

છેલ્લી તારીખ: 25-06-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.