Type Here to Get Search Results !

વનબંધુ કલ્યાણ યોજના Vanbandhu Kalyan Yojana

 વનબંધુ કલ્યાણ યોજના

ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત

આદિજાતિ વિકાસ વિભાગ બિરસા મુંડા ભવન, સેક્ટર ૧૦- ગાંધીનગર

કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૨-૨૦૨૩

લાભાર્થી પસંદગી માટેની જાહેરાત

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં કુષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ ખેડુતોને મકાઈ / શાકભાજીના બિયારણ તેમજ ખાતર( થેલી ડી..પી. =પ૦ કિ.ગ્રા) અને ( થેલી પ્રોમ = પ૦ કિ.ગ્રા)ની કિટનું વિતરણ કરવામાં આવશે. યોજના હેઠળ થી ર૦ બી.પી.એલ. ફોર ધરાવતા યોજના હેઠળ પસંદગી પામનાર આદિજાતિ કુટુંબદીઠ એક કિટ મળવા પાત્ર થશે. જે આદિજાતિ ખેડૂતો યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ www.dsagsahay.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સંબધિત VCE, -ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર, સાયબર કાફે તથા ઈન્ટરનેટ કનેકશન અને સ્કેનર ધરવતા કોઈ પણ કોમ્યુટર ઉપરથી કરી શકાશે

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ ૦૧/૦૪/૨૦૨૨

 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૦/૦૪/૨૦૨૨

મકાઈના બિયારણ માટેના જીલ્લા :

() બનાસકાંઠા () સાબરકાંઠા () અરવલી () મહિસાગર () દાહોદ () પંચમહાલ () છોટાઉદેપુર,

શાકભાજીના બિયારણ માટેના જીલ્લા:

() નર્મદા () ભરૂચ () તાપી () સુરત () નવસારી () વલસાડ ()ડાંગ

અરજદાર માટેની સુચના:

. અરજદારએ કિટ મળેથી રૂ. ૨૫૦/- (અંકે રૂપિયા બસો પચાસ) લોક ફાળા પેટે જમા કરવવાના રહેશે.

. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજદાર અરજી કરી શકશે નહિ.

. શાકભાજીના બિયારણ પૈકી કોઈ પણ એક બિયારણ મળવા પાત્ર થશે.

 . યોજના હેઠળ માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. કોઈ પણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી.

 . અરજી માટેના આધાર પુરાવા (રાશનકાર્ડ, આધાર કાર્ડ, /૧૨ નમુનો બી.પી.એલનો દાખલો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો)

ડેવલોપમેન્ટ સપોર્ટએજન્સી ઓફ ગુજરાત ગાંધીનગર

 

આદિજાતિ વિકાસ વિભાગ

રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.

આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે

આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :

1.    અનુસૂચિત જનજાતીઓનો વિકાસ

2.    સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના (ITDP)વિસ્તારનો વિકાસ.

3.    આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ .

4.    અનુસૂચિત જનજાતિઓ ઉપર થતા અત્યચારો રોકવા.

5.    જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પરત્વે કામ કરવુ.

સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ નોકરીમા અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતી-નિર્ધારણ તેમજ વિચરતી જાતિઓ સંબંધિત મુદ્દાઓનુ કાર્ય હાથ ધરે છે. આદિજાતી વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી કાર્યરત વિભાગોને સુપરત કરવામા આવી છે. જ્યારે આદિજાતી વસતિના હકો અને લાભો ની સંભાળ લેવાનુ કાર્ય મુખ્યત્વે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક રહેલુ છે.

 ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 


 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.