LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર 2022
લોકરક્ષક દળની LRD પરીક્ષાના કોલ લેટર જાહેર 2022
LRD Exam call Letter:
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે દ્વારા લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા ઉમેદવાર કે જેમણે લોકરક્ષક દળની ભરતી પરીક્ષા માટે અરજી કરી છે . પરીક્ષાની (LRD Exam) ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ તેઓ સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in . કોલ લેટર અગાઉ 03 એપ્રિલ 2022થી ઓનલાઇન થવાના હતા. જોકે, આ તારીખે રવિવાર હોવાથી વધુ એક દિવસ તારીખ લંબાવવામાં આવી ને 04 એપ્રિલ 2022 આજે સોમવારે બપોરે 1.30 કલાકથી ઓજસ વેબસાઈટ પર (https://ojas.gujarat.gov.in ) વેબસાઈટ પર એલઆરડીની પરીક્ષાના કોલ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ડાયરેક્ટ કોલ લેટર ડાઉનલોડ લિંક આ પેજ પર નીચે આપેલ છે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર, અહીંથી સીધા કરો ડાઉનલોડ
લોક રક્ષક ભરતીની તારીખ 10 એપ્રિલના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.' હસમુખ પટેલે લખ્યું હતું કે કે તારીખ 3ના રવિવાર હોય ઉમેદવારોને કોઈ ટેક્નિકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે. લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવામાં આવી રહી છે. લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર LRB/202122/2
સંસ્થાનું નામ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે
કુલ ખાલી જગ્યા: 10459 પોસ્ટ્સ
પરીક્ષા નામ: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા
Important Dates:
LRD Written Exam Dates: 10 April 2022
LRD Call Letter Status: Released
Official Website of Call Letter: ojas.gujarat.gov.in
LRD Gujarat Website: https://lrdgujarat2021.in/
મહત્વપૂર્ણ તારીખો:
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) નારોજ યોજવામાં આવનાર છે. તેના કોલલેટર https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
ઉમેદવારો માટે અગત્યની સૂચના
1 લેખિત પરીક્ષામાં ઉમેદવારો સાદી કાંટા વાળી ઘડીયાળ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. ડિજિટલ કે સ્માર્ટ વોચની છૂટ નથી
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું? ::
સત્તાવાર વેબસાઇટ અથવા નીચે આપેલી સીધી લિંક ખોલો.
કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત
Select Job : LRB/202122/2-Written Exam (OMR-BASED)સિલેક્ટ કરો
નીચે Confirmation Number ના બોક્સમાં જઈને તમારો રજિસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર નાખો
ત્રીજા નંબરના બોક્સમાં જઈને તમારી જન્મ તારીખ દાખલ કરો. (dd/mm/yyyy)
હવે કોલ લેટર મેળવવા માટે OK બટન પર ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી આ લિંક પર ક્લિક કરી અને કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.
કોલ લેટર ડાઉનલોડ લિંક: અહી ક્લિક કરો
વધુ જાણકારી માટે: અહી ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો