ગુજકેટ પ્રોવિઝનલ આન્સર કી GUJCET Answer Key 2022
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ લેવાયેલ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૨ના ગણિત (૦૫૦), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), રસાયણ વિજ્ઞાન (૦૫૨), જીવ વિજ્ઞાન (૦૫૬) ના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર ૧ થી ૨૦ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ “પ્રોવિઝનલ આન્સર કી” બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવેલ છે. આ આન્સર-કી અંગે આપની કોઈ રજૂઆત હોય તો આ સાથે સામેલ નિયત નમુનામાં વિષયવાર, માધ્યમવાર, પ્રશ્નદીઠ અલગ અલગ ફોર્મ ભરી Email ID: gujcetkey2022@gmail.com ઉપર તા.૩૦/૦૪/૨૦૨૨ના રોજ સાંજે ૧૮:૦૦ કલાક સુધી જરૂરી આધારો સાથે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ અને જરૂરી આધારો સિવાય મળેલ રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. “આન્સર કી” અંગેની રજૂઆત ફક્ત E-Mail મારફતે સ્વીકારવામાં આવશે. જે માટે પ્રશ્રદીઠ નિયત થયેલ “ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK” માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો આ સાથે સામેલ કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે “ફી ભરેલ ચલણની નકલ પણ E-Mail મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ભરેલ “ફી” ના ચલણ સિવાય મળતી કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. - વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો ઉમેદવારને તે પ્રશ્ન માટે ભરેલી “ફી પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.
તારીખ - ૨૮/૦૪/૨૦૨૨, ગુરૂવાર
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
પ્રોવિઝનલ Answer Key જોવા માટે: અહી ક્લિક કરો
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો