વિદ્યાસહાયક ભરતી ત્રીજો તબક્કોVidyasahayak Bharti General 3rd Round 2022
વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ:2022 વિદ્યાસહાયક ભરતી - 2022 (ધોરણ 1 થી 5 અને ધોરણ - 6 થી 8 ગુજરાતી માધ્યમ) ના ઉમેદવારો માટે કોલ-લેટર મેળવવા માટેની સૂચના
ત્રીજો તબક્કો (સામાન્ય જગ્યા)
(1) ઉમેદવારો તા.27 /04/2022 ના રોજ 22:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઇન મેળવી શકશો.
(2) વિદ્યાસહાયક ભરતી -2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં અનામત / બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.30/04/2022 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.
(3) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઇન કોલ-લેટર મેળવી લેવાની રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(4) તા.26/01/2022 ની જાહેરાતમાં દર્શાવેલ વિકલાંગ ઉમેદવારોની અનામતની જગ્યાઓ જે તે કેટેગરી આધારિત છે. તેથી જે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જ કેટેગરીના વિકલાંગ ઉમેદવારોના કોલલેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. જે સર્વે વિકલાંગ ઉમેદવારોએ નોંધ લેવી. નોંધ:- ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.
Total Posts: 3300
Name of Posts: Vidyasahayak Bharti
Vidhyasahayak Ghat Posts: 1405
· Std 01 to 05: Gujarati Medium : 533 Posts
· Std 06 to 08: Gujarati Medium:
· Maths/Science: 328
· Language: 201
· Social Science: 343
Vidhyasahayak General Post : 1895
· Std 01 to 05: Gujarati Medium : 767 Posts
· Std 06 to 08: Gujarati Medium:
· Maths/Science: 473
· Language: 237
· Social Science: 418
Educational Qualification: Read full jobs notification.
Selection Process: Candidates will be selected based on Exam/Merit.
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો