ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ IPR 31 જગ્યાઓ માટે ભરતી 2022
ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ IPR 31 મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની જગ્યાઓ માટે ભરતી 2022
IPR Recruitment 2022:
ગાંધીનગરમાં કાર્યરત ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ (IPR Gandhinagar) દ્વારા તાજેતરમાં 31 મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ IPR 31 મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
આ પણ વાંચો રેલ્વે
ભરતી 2900+ ખાલી જગ્યા ભરતી 2022 10મું
ધોરણ પાસ
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર 02/2022
સંસ્થાનું નામ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ IPR
કુલ ખાલી જગ્યા: 31 પોસ્ટ્સ
પોસ્ટ: મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS) પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત: કોઈ પણ વિષયમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારોને એચઆર, જનરલ એડમિનિસ્ટ્રેશન, એકાઉન્ટ્સ, પર્ચેઝ એન્ડ સ્ટોર, વગેરેમાં નોકરી મળશે. ઉમેદવારોને કમ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
એપ્લિકેશન મોડ :ઓનલાઈન
આ નોકરી માટે 30 વર્ષ ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. જ્યારે એસસી, એસટી, ઓબીસી અને નિવૃત સર્વિસમેન ઉમેદવારો માટે સરકારી નિયમો પ્રમાણે છૂટછાટ મળશે. આ નોકરી બે વર્ષ માટે કરાર આધારિત છે.
પસંદગી પ્રક્રિયા:
આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્કમ પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. પરીક્ષામાં ઓબ્જેક્ટિવ અને વર્ણાત્મક પ્રશ્નો પૂછાશે. પરીક્ષાના વિષયોમાં જનરલ નોલેજ, જનરલ અવેરનેસ, ઈલેમેન્ટરી મેથેમેટિક્સ અને ન્યૂમેરિક્સ, કોમ્યુટર અને રિઝનીંગને લગતા સવાલો પૂછાશે.
વર્ણનાત્મક પરીક્ષામાં લખાણ, પત્રવ્યવહારની આવડત અને હિંદી તેમજ અંગ્રેજી ભાષંતરને લગતા સવાલો પૂછાશે. આ પરીક્ષઆના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી ફી
જનરલ અને ઓબીસી ઉમેદવારોની અરજી ફી રુપિયા 200 છે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિશુલ્ક છે.
પગાર
આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને રૂપિયા 18,000 પગાર આપવામાં આવશે આ સાથે એચઆરએ અલગથી આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 30/04/2022
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો