Type Here to Get Search Results !

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની LRD Final Answer Key Constable Solved Question Paper

 લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની LRD Final Answer Key Constable Solved Question Paper



:: તા.૨૭.૦૪.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની Final Answer Key

લોકરક્ષક કેડરની તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની જવાબ ચાવી તા.૧૨.૦૪.૨૦૨૨ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ અને તા.૧૪.૦૪.૨૦૨૨ ક.૦૯.૦૦ સુધી જવાબ ચાવી સામે ઓનલાઇન વાંધા મંગાવવામાં આવેલ. મળેલ ઓનલાઇન વાંધાઓ અંગે ચકાસણી બાદ પ્રશ્ન નંબર ૮ અને પ્રશ્ન નંબર ૯૩ રદ્દ કરવામાં આવેલ છે અને પ્રશ્ન નંબર ૧૯ અને પ્રશ્ન નંબર ૨૫ ના જવાબમાં ફેરફાર કરવામાં આવેલ છે. આખરી જવાબ ચાવી નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

કુલ-૧૦૦ પ્રશ્નો પૈકી પ્રશ્ન નંબર ૮ અને ૯૩ રદ્દ કરવામાં આવેલ હોવાથી હવે કુલ-૯૮ પ્રશ્નના આપેલ જવાબો ધ્યાને લેવામાં આવશે એટલે કે, હવે કુલ-૯૮ પ્રશ્નો અને ૧૦૦ ગુણ રહેશે. દરેક સાચા જવાબ માટે ૧.૦૨ ગુણ મળવાપાત્ર રહેશે.

Final Answer Key માટેની લીંક


:: તા.૧૨.૦૪.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની Answer Key સામે વાંધા રજુ કરવા બાબત

લોકરક્ષક કેડરની તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Answer Key સામે વાંધા રજુ કરવા માટેની Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

ઉમેદવારે જે જવાબની સામે વાંધો હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ રજુ કરવાનો રહેશે.

ઉમેદવાર મેન્ટલ એબેલીટીના પ્રશ્નોના જવાબ પોતાના સુવાચ્ય સ્વહસ્તાક્ષરે અથવા ટાઇપ કરી દાખલો ગણી પોતાનો વાંધો રજુ કરી શકશે.

તા.૧૪/૦૪/૨૦૨૨ના કલાક ૦૯.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

Provisional Answer Key માટેની લીંક

ઓનલાઇન વાંધા/રજુઆત માટેની લીંક

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

મહત્વપૂર્ણ Links

LRD Final Answer Key Constable Solved Question Paper જોવા માટે:  અહી ક્લિક કરો


  OFFICIAL WEBSITE માટેઅહી ક્લિક કરો

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.