Type Here to Get Search Results !

લીંબડી નગરપાલિકા જી. સુરેન્દ્રનગરસફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી Limbdi Surendranagar Nagarpalika Recruitment 15 post 2022

લીંબડી નગરપાલિકા જી. સુરેન્દ્રનગરસફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી 2022

 


લીંબડી નગરપાલિકા જી. સુરેન્દ્રનગરસફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત

લીંબડી નગરપાલિકા જી. સુરેન્દ્રનગરએ તાજેતરમાં 15 સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો લીંબડી નગરપાલિકા જી. સુરેન્દ્રનગરસફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

લીંબડી નગરપાલિકા સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત લીંબડી નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ કમિશ્નરશ્રી મ્યુનિસીપાલીટી એડમિનિસ્ટ્રેશન કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૨૩/૧૦/૨૦૧૭ના પત્ર ક્રમાંક નં. નપાની/મહેકમ-/સફાઈ કામદાર ભરતી/ફા.નં.૧૪૪૨/૨૦૧૭ અન્વયે મંજુરી આપ્યા મુજબની શરતોને આધીન- (પાંચ વર્ષ સુધી ફિક્સ પગારના અજમાયસી તરીકે સીધી ભરતીથી ભરવા માટે જરૂરી લાયકાત તથા અનુભવ તથા શારિરીક ક્ષમતા ધરાવતા ઉમેદવારોની નિમણુંક કરવાની થતી હોય અરજીઓ મંગાવવામાં આવે છે. |

 જગ્યાનું નામ

સફાઈ કામદાર વર્ગ-

જગ્યાની કુલ સંખ્યા ૧૫

શૈક્ષણિક લાયકાત

લખી વાંચી. શકે તેવા

પાંચ વર્ષના સમય ગાળા માટે ફિક્સ પગાર

૧૬૫૦૦/- સરકારશ્રીના સુધારા વધારાને આધીન

ગુ.રા.મા.વા.વ્ય. નિગમના અમદાવાદ વિભાગ ખાતે ભરતી       

શરતો

() ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયે તા. ૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ચીફ ઓફિસરશ્રી લીંબડી નગરપાલિકા જી. સુરેન્દ્રનગરને ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહિ.

() અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલા પાસપોર્ટ સાઇઝનો ફોટો નંગ- શાળા છોડ્યા પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણીત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે સા.શૈ.. વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો હોવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

 () સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૪/૧૦/૨૦૨૧ના સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છુટછાટ અંગેના પરિપત્ર મુજબ વય મર્યાદા ૧૮થી ૩૪ વર્ષની રહેશે. તેમજ અનામત વર્ગ તથા મહિલા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. અને જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખની સ્થિતિએ વયમર્યાદા તેમજ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.

 રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) ની જગ્યાઓ પર ભરતી

 () નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર ક્રમાંક નપાની/યુ-/વશી/૪૦૩૫ ૨૦૦૪ તા. ૦૩/૦૮/૨૦૦૪ના પરિપત્રો તેમજ અમરેલી નગરપાલિકાના સ્પે. સી.. નં. પ૭૪૬/૧૯૯૯ના હાઈકોર્ટના ચુકાદાને આધીન લીંબડી નગરપાલિકામાં કામ કરતાં રોજમદાર કર્મચારીઓને ઉમરનો બાધ રહેશે નહિ.

() સફાઈ કામદારોની ભરતી રૂબરૂ મુલાકાતની જોગવાઈ અનુસાર કરવામાં આવશે.

() અધુરી કે સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ અને અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહિ

કણજરી નગર પાલિકા, તા. નડીયાદ, જિ. ખેડા ભરતી 

() જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યક્તા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિને સંપુર્ણ અબાધિત હક્ક/અધિકાર રહેશે. લીંબડી નગરપાલિકાની પસંદગી સમિતિ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહિ.

 () ખાલી જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઇને ભરવામાં આવશે.

() .વિ અને .ગૃહ નિર્માણના વિભાગના પટા.ક્રમાંક..એસ.ટી/૧૦૨૦૦૫/૬૨૭૮/આર તા. ૦૮/૦૫/ ૨૦૧૬ના પત્રો મુજબ સીધી ભરતીથી નિમણુંક/પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી અજમાયશી હંગામી ધોરણ તરીકે નિમણુંક આપવામાં આવશે તથા સરકારશ્રી તરફથી વખતો વખત જે સુધારા જાહેર થશે તે લાગુ પડશે.

 (૧૦) અરજદાર ઉમેદવારે ભરતી માટે કઇ કેટેગરીમાં અરજી કરે છે તે અરજી ફોર્મમાં તથા અરજીના કવર ઉપર સ્પષ્ટ લખવાનું રહેશે.

(૧૧) સફાઈ કામદાર અરજી ફોર્મ લીંબડી નગરપાલિકામાં તેમજ લીંબડી નગરપાલિકાના ગુગલડ્રાઈવ.જાહેરાત લીંક ઉપરથી મળી રહેશે

રાજકોટ મહાનગરપાલિકા 183 જગ્યાઓ માટે ભરતી 

લીંબડી નગરપાલિકા  માહિતી સુરેન્દ્રનગર/

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

  નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.