Type Here to Get Search Results !

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા ભરતી JMC health department Recruitment for Accountant cum Data Assistant Post 2022

 

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા ભરતી 2022

 

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.ની જગ્યાઓ માટે ભરતી 2022

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા એ તાજેતરમાં એકાઉન્ટન્ટ કમ ડેટા આસી. ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 02 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ 15-03-2022 છે.

   વડોદરા મહાનગરપાલિકા જુનિયર કલાર્ક અન્ય પોસ્ટ જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા

આરોગ્ય શાખા મહાનગરપાલિકા ખાતે ૧૧ (અગીયાર) માસ કરાર આધીન વિવિધ જગ્યાઓ ભરવા અંગે.

જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ

એકાઉન્ટન્ટ કમ ડેટા આસી. ની ભરતી ૧૧ માસ માટે કરાર આધારીત કરવાની છે. જગ્યાઓ માટેની જરૂરી વિગતો જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ Www.mcjamnagar.com પર પ્રદર્શિત કરેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ તા.15.03.2022 સુધીમાં વેબ સાઈટ પર દર્શાવેલ પધ્ધતિથી અરજી કરવા જણાવવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા

આરોગ્ય શાખા કરાર આધારીત ભરતી - જાહેરાતની અગત્યની બાબતો

જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા ખાતે જાહેર આરોગ્યની કામગીરી માટે કલાર્ક (એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.) માત્ર ૧૧ (અગીયાર) માસ માટે ભ૨વા તદન હંગામી ધોરણે કરાર આધીન પ્રોજેકટ પુરતી માસિક ફિકસ વળતરથી ભ૨વા સારૂ ઉપરોકત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન ગુગલ ફોર્મ ધ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે.

  વડોદરા મહાનગરપાલિકા જુનિયર કલાર્ક અન્ય પોસ્ટ જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

ક્રમ જગ્યાનું નામ

૦૧ એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.

સંખ્યા 02

માસીક ફિકસ વળતર રૂા. ૧૩,000/

શૈક્ષણિક લાયકાત

કોમર્સમાં સ્નાતક. એમ.કોમ /બી.કોમ. કપ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા/ સર્ટીફીકેટ. કોમપ્યુટર સોફટવેરનું (એકાઉન્ટન્ટ સોફટવેર, એમ.એસ.ઓફીસ, જી.આઇ.એસ. સોફટવેર વગેરે) હાર્ડવેર નું જ્ઞાન હોવુ જોઇએ. ઓફીસ મેનેજમેન્ટ અને ફાઇલીગ માં કુશળતા. અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ તથા ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. ઓછામાં ઓછો વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી

 

અન્ય વિગતો

A ગુગલ ફોર્મમાં અપલોડ કરવાના થતા ડોકયુમેન્ટસની યાદી :

ડી... કમ એકાઉન્ટન્ટ માટે :-

) કોમર્સ સ્નાતક ડીગ્રીની ફાયનલ વર્ષની માર્કશીટ,

) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ,

 ) ઉમરનો પુરાવો,

) અન્ય ઉચ્ચ લાયકાત ધરાવતા હોય તેની માર્કશીટ,

) કોમ્યુટર લાયકાત નું સર્ટીફીકેટ

) અનુભવનું પ્રમાણપત્ર

) પાનકાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/ચુંટણી કાર્ડ પૈકી કોઈપણ એક ઓળખકાર્ડ.

B

જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન આવેલ ઓનલાઈન અરજીઓ માન્ય ગણવામાં આવશે. ઉપરોકત એકાઉન્ટન્ટ કમ ડેટા આસી. પોસ્ટ માટે https://bit.ly/3hqJoje ઓનલાઈન ગુગલ ફોર્મ ધ્વારા કરવાની રહેશે. તેમજ ઉપર દર્શાવેલ ડોકયુમેન્ટસ અપલોડ કરવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેશો.

C

ઉકત જગ્યાઓ પર નિમણુંકનો સમયગાળો ૧૧ માસ માટે રહેશે. જે મુદતમાં જરૂરીયાતના આધારે વધારો કે ધટાડો કરી શકાશે.

જામનગર મહાનગરપાલિકા

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો  

Apply: અહી ક્લિક કરો

Official website: અહી ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.