ITI તાપી,માણસા(ચરાડા)-ગાંધીનગર,પાલનપુર,સરખેજ- અમદાવાદ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી 2022
ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા - તાપી,માણસા(ચરાડા)-ગાંધીનગર,પાલનપુર,સરખેજ- અમદાવાદ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022
ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા તાપી,માણસા(ચરાડા)-ગાંધીનગર,પાલનપુર,સરખેજ- અમદાવાદ એ તાજેતરમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા તાપી,માણસા(ચરાડા)-ગાંધીનગર,પાલનપુર,સરખેજ- અમદાવાદ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
તાપી ગુજરાત સરકાર રાજ્ય સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા
ગુજરાત સરકાર રાજ્ય સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા પ્રવાસી સંસ્થાઓમાં પ્રવાસી ,
સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે. રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠUળની તાપી જિલ્લાની ઔ.તા.સંસ્થા વ્યારામો NCVT/GCVT વ્યવસાયમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની વચગાળાની વ્યવસ્થા રૂપે Helth sanitaryInspector માટે ઉમેદવારો પાસેથી પ્રવાસી સુઈ તરીકે અરજી મંગાવવામાં આવે છે, જેમાં તાલીમ અને રોજગાર કચેરીના ધારાધોરણ મુજબના કલાક દીઠ ૯૦/દૈનિક પ૪૦/- મહત્તમ માનદ વેતન માસિક રૂ. ૧૪૦૪૦/- થી વધુ નહીં એ રીતે ચૂકવવામાં આવશે. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેના વિગતવાર અજી ફોર્મ તથા આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. અરજીમાં સંપર્ક નંબર ફરજીયાત આપવાનો રહેશે લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમ મુજબના રહેશે.
આથી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી. CITS, પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ સંપૂર્ણ પ્રકિયા મેરીટ આધારિત રહેશે, પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર તરીકે આવતા ઉમેદવારો કોઈ અન્ય સેવા વિષયક |હક્કદાવો રહેશે નહીં તે મુજબનો લેખિતમાં એફીડેવીટ પત્ર આપવાનું રહેશે. સંસ્થા મુજબ ટેડ મુજબ પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટ (મુલાકાતી પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર)ની | માનદ સેવાઓ Honorarium લેવા અંગેની વધુ વિગતો ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારામાં રૂબરૂ મુલાક્તતથી ઉપલબ્ધ થશે તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા પ્રવાસી સુ.ઈ, તરીકે અરજી ફોર્મ મેળવીને ભરીને જમા કરાવવાનું રહેશે. રૂબરૂ મુલાકાત સમયે, અરજી સાથે ઉમેદવારે ઓરીજનલ પ્રમાણપત્ર પણે લાવવાનો રહેશે.
અરજી સ્વીકારવાની છેલ્લી તા. ૦૭-૦૩-૨૦૨૨,
રૂબરૂ મુલાકાતની તા. ૦૮-૦૩-૨૦૨૨,
રૂબરૂ મુલાકાતનું સ્થળ - ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા (ઈન્દુ), તો, વ્યારા જિ. તાપી, ૩૯૪૬૫૦)
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, માણસા(ચરાડા)
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, માણસા(ચરાડા)માં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ,
માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણોસી મુ.પો. ચરાડા તા.માણસા જી.ગાંધીનગર ખાતે NCVT/GCVT/શોર્ટ ટર્મ વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમીત જગ્યાઓ ન ભરાયું ત્યાં સુધી કે સંસ્થાને જરૂરી લાગે ત્યાં સુધી વચગાળાની વૈકલ્પીક વ્યવસ્થારૂપે તંદુને હંગામી/ કામચલાઉ ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલા કાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે..
કોર્ષ, ટ્રેડ નો પ્રકાર
NCVT/GCVT/શોર્ટ ટર્મ
કોર્ષ/ગ્રુપનું નામ
મીકેનિકલ ગ્રુપ, કોમ્યુટર ગ્રુપ
ફેબ્રિકેશન ગ્રુપ, ઈલેક્ટ્રીકલ ગુપ , બેઝિક
કોસ્મેટોલોજી અને ઓટોમોબાઈલ
લાયકાત તેમજ જરૂરી અનુભવ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
પ વ્યરનીના ભયમો મુજબ રહો. GTS/RCT/પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશો.
૨૫ પ્રવાસી સુ.ઈને પિરીયડ દીઠ રૂ 90/- લેખે મહતમ દૈનિક પિરીયડ ૬ કલા ક લેખે મહતમ દેનિક માનદ વેતને રે 540/- ની દર માસિક રૂ. ૧૪,૦૪૦/- થી વધુ નહી તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત ,અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાના રહેશે. અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજીયાત રહેશે.
- આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારીત રહેશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે પસંદગી પામનાર ઉમેદવારોની કોઇપણે સેવા વિષયક હક્કદાવો રહેશે નહિ તે મુજબનું લેખિતમાં એફીડેવિટથી નિયત કરેલ બાહેંધરી પત્ર આપવાનું રહેશો. સંસ્થાવાઇઝ ટ્રેડ વાઇઝ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર )ની માનદ્ સેવાઓ (Honorarium) લેવા અંગેની વધુ વિગતો રૂબરૂમાં ઉપલબ્ધ બનશે. અરજી ફોર્મ રજુ કરવાનું સરનામુ- આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, માણાસા મુ.પો.ચરાડા તા.માણસા જી.ગાંધીનગર રહેશે. સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ : 07/03/2022
આચાર્ય,
ધોગિક તાલીમ સંસ્થા, માહિતી/૩૩૨/૨૧-૨૨
માણસા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, પાલનપુર
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, પાલનપુર ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા,પાલનપુરમાં NCVT/GCVTના લાંબાગાળા તેમજ ટૂંકા ગાળાના વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની ૧૧માસ અથવા સીધી ભરતીના ઉમેદવારો ઉપલબ્ધ થાય તે બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટની માનદ્ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી દર્શાવેલ એપ અને લાયકાત મુજબ સંસ્થા ખાતે અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારીની કઈ અન્ય સેવા વિષયક હકક દાવો રહેશે નહી.
સેકટરગુપ
1 હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
લાયકાત
જે તે સેકટરના કોર્ષ મુજબ લાગુ પડતી | લાયકાત જેમાં ડીગ્રી અને ૧ વર્ષ અનુભવ અથવા ડીપ્લોમા અને વર્ષનો અનુભવ અથવા આઇ.ટી.આઇ. અને વર્ષ નો અનુભવ, CITS પાસ ઉમદવાદનેપ્રાધાન્ય આપવામાં આવશે.
2 NSQF level short term course Specialized Sewing Machine Operator
(૧) ૧૦ પાસ અને સરકારમાન્ય ૬ માસનો આનુસંગિક સર્ટીફીકેટ કોર્ષનું પ્રમાણપત્ર (૨) ડીપ્લોમાં (3) આઈ.ટી.આઈ. અથવા (૪) સ્નાતક અનુભવ ૬ વર્ષ- ૬ માસનું સર્ટીફીકેટ કોર્ષ માટે, ૪વર્ષ - ડીપ્લોમાં માટે, આઈ.ટી.આઈ. અને સ્નાતક માટે ૨ વર્ષનો એનુભવ
3 Skill Hub initiative Four Wheeler Service Assistant
: ITI/ Diploma /Engineer (mechanical engineering) સરકારમાન્ય
અનુભવઃ (૧) (Automotive) - ૬ વર્ષનો અનુભવ (૨) Diploma/ Engineer (mechanical engineering) 4
વર્ષનો અનુભવે
4 Electrician Domestic Solutions
ITI. Diploma, B.E., B.tech.
અનુભવ: ITI,-5 Diploma-2, , B.E., B.tech..-1વર્ષનો અનુભવ
પ્રવાસી સુ., ને કલાક દીઠ-૯0/- લેખે દેનિક ૬ કલાક લેખે મહત્તમ માન વતન રૂ. ૫૪0/- ની દર માસિક રૂ. ૧૪0૪o/- થી વધુ નહી તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારે તા.૭/૩/૨૦૨૨ સુધીમાં તમામ પુરાવાની સ્વપ્રમાણીત નકલ સાથે સંસ્થા ખાતે અરજી કરવાની રહેશે.આ અંગેનું અરજી ફોર્મ
: https://itipalanpur.gujarat.gov.in પરથી મેળવી શકાશે.'
સરનામુ: ઔધૌગિક તાલીમ સંસ્થા,પાલનપુર, સોનારીયા બંગલા પાસે, બનાસ ડેરી રોડ,પાલનપુર,૩૮૫૦૦૧
વડોદરા મહાનગરપાલિકા જુનિયર કલાર્ક અન્ય પોસ્ટ જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત
ઔધૌગિક તાલીમ સંસ્થા સરખેજ
ઔધૌગિક તાલીમ સંસ્થા સરખેજ ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા બાબત નિયામકશ્રી રૌજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની સરકારી ઔ.તા.સંસ્થા સરખેજ ખાતે ચાલતા હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેકટર વ્યવસાયમાં સુપરવાઈઝર ઇસ્ટન્ટરની નિયમિત જગ્યા ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા સંસ્થા સરખેજ ખાતે હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર માટે પ્રવાસી (મુલા કાતી) સુપરવાઇઝર ઇન્સ્ટન્ટ ની માનદ સેવાઓ માટે રસધરાવતા ઉમેદવાર પાસેથી તા. ૦૭/03/૦૨ સુધીમાં રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે, પીરીયડ 90/ લેખે મહત્તમ નિક પીરીયડ ૬ કલાક લેખે મક્તમ દેનિક માનદ વેતન રૂ.54૦/- નો | દર માસિક 14040/- થી વધે નહિ તે રીતે માનદ વેતન પંકવવામાં આવશે ઉમેદવારે ક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ પુરાવાઓ જ કરવાના રહેશે. અરજી ફોર્મમાં મૌબાઈલ નંબર આપવી કજીયાત રહેશે, લાયકાતના ધોરણ દ્વારા નિયત થયેલ ટેકના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. CITS પાસ ઉમેદવારો ને પ્રાધાન્ય આપવામાં આવશે, અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજુ કરેલ ન હૉય તેવી અરજી) સ્વીકારવામાં આવશે નહીં.
આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. રૂબરૂ મુલાકાત માટે ટેલીફોનિક જાણે કરવામાં આવશે. રૂબરૂ મુલાકાત સમયે ઉમેદવારોએ તમામ જરૂરી અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોની કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં ઐ ફીડેવીટ થી; બાંહેધરી પત્ર આપવાનું રહેશે. પ્રવાસ મુલાકાતીઓ સુપરવાઇઝર ઇન્ટરની માને સેવાઓ લેવા આ અંગેની વધુ માહિતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સરખેજ ખાતેથી કચેરી સમય દરમ્યાન મળી રહેશે.
સરનામું ઔદ્યોગિક તાલીમ સંસ્થા,સરખેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે મુ.પો- સરખેજ, જી. અમદાવાદ પીન કોડ - 382210.
આચાર્ય
કમાંક/સંમાનિ/અમદ/૧૭૧૭/૨૦૨૨)
ઔધૌગિક તાલીમ સંસ્થા, સરખેજ|
તાપી જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
માણસા જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
પાલનપુર જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
સરખેજ જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો