ITI વઘઈ, જી. ડાંગ ,ભાણવડ. જી. દેવભૂમિ દ્વારકા ,નવસારી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી 2022
ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા - વઘઈ, જી. ડાંગ ,ભાણવડ. જી. દેવભૂમિ દ્વારકા ,નવસારી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022
ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા વઘઈ, જી. ડાંગ ,ભાણવડ. જી. દેવભૂમિ દ્વારકા ,નવસારી એ તાજેતરમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત સરકાર સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા વઘઈ, જી. ડાંગ ,ભાણવડ. જી. દેવભૂમિ દ્વારકા ,નવસારી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ઔદ્યોગીક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ 05-03-2022 છે.
ગુજરાત સરકાર ઔધોગિક તાલીમ સંસ્થા-વઘઈ
ગુજરાત સરકાર ઔધોગિક તાલીમ સંસ્થા-વઘઈ માં પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે.
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔધોગિક તાલીમ સંસ્થા, વિઘઈમાં જુદા-જુદા NCVT/GCVT વ્યવસાયો પૈકી (બ્યુટીપાર્લર ગૃપ, ગારમેન્ટ ગૃપ) સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી , વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે) રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરીયડ દીઠ રૂા. ૭૫/- લેખે મહત્તમ દૈનિક કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન ૩, ૫૪૦/| ના દરેક માસિક રૂા. ૧૪૦૪૦/- થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે, દર્શાવેલ સરનામે સંસ્થાને સંપર્ક કરવા વિનંતી. CITs પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહીં. તે મુજબનું લેખિતમાં બાહેંધરી પત્રક આપવાનું રહેશે.
કમાંક : માહિતી/ડાંગ/રર૧/૨૦૨૨
(૧) અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ : ૦૫-૦૩-૨૦૨૨
(૨) પ્રમાણપત્રની ચકાસણી અને રૂબરૂ મુલાકાતની તારીખ : ૦૭-૦૩-૨૦૨૨
(3) રૂબરૂ મુલાકાતનું સ્થળ /સરનામું :
આચાર્યશ્રીની કચેરી,
ઔદ્યોગિક તાલીમ સંસ્થા વઘઈ
એ.પી.એમ.સી. માર્કેટ
તા. વઘઈ, જી. ડાંગ, ૩૯૪૭૨૦
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાણવડ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાણવડમાં ગાર્મેન્ટ્રસ ગ્રુપ માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ
સેવાઓ માટે આમંત્રિત કરવા અંગે
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાણવડમાં ગાર્મેન્ટસ ગ્રુપના વ્યવસાય સુઈગ ટેકનોલોજીમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ને ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર (મુલાકાતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર)ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરીયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહતમ દેનિક પિરીયડ ૬ કલાક લેખે મહતમ દેનિક વેતન રૂ. ૫૪૦/- ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/થી વધુ નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત (ડીગ્રી/ડીપ્લોમા), અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધાર પુરાવાઓ રજુ કરવાના રહેશે. અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજીયાત રહેશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ છે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે અરજીઓ રજીસ્ટર A.D. થી મોકલી આપવા વિનંતી. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં | પ્રાધાન્ય આપવામાં આવશે.
આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહિ તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. વધુ વિગતો સંસ્થાની વેબસાઈટ ઉપરથી ઉપલબ્ધ બનશે તથા રૂબરૂ સંપર્ક કરવાથી મેળવી શકાશે.
૧.અરજી રજીસ્ટર A.D. થી આપવાની છેલ્લી તા.૦૫/૦3/૨૦૧૨
૨.રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામું આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભાણવડ, ત્રણ પાટીયા રોડ, માર્કેટિંગ યાર્ડની બાજુમાં, ભાણવડ.તા. ભાણવડ. (જી. દેવભૂમિ દ્વારકા)
૩.રૂબરૂ મુલાકાતની તારીખ : ૦૭-૦૩-૨૦૨૨ ૪.રૂબરૂ મુલાકાતનો સમય: ૧૦.૦૦ વાગ્યે
ઓ.તા.સં. ભાણવડ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા-નવસારી પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી
ઓધોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-નવસારી (મ) (હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર અને બ્યુટીકલ્ચર એન્ડ હેર ડ્રેસીંગ સેક્ટર)માં ઉપર મુજબ જુદા-જુદા NCVT/ GCVT વ્યવસાયોમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની માનદ્ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ દૈનિક ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.૫૪૦/-ના દરે માસિક રૂ.૧૩૫૦૦/- થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ (એક વર્ષથી વધુ) સાથેની વિગતવાર અરજી તેમજ તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવો. cITs પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહિં તે મુજબનું લિખિતમાં એફીડેવીટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે મેરીટ આધારીત રહેશે. ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં. માનદ વ્યાખ્યાતાની સેવા લેવા માટેનો અબાધિત નિર્ણય સંસ્થાની કમિટીનો રહેશે.
જાહેરાતની મુદત
લંબાવવા બાબત
ઔદ્યોગિક તાલીમ
સંસ્થા-નવસારી
(મ) દ્વારા
તા. ૧૯/૦૨/૨૦૨૨નાં
રોજ હેલ્થ
સેનેટરી ઈન્સ્પેક્ટર
અને અને
બ્યુટી કલ્ચર
એંડ હેર
ડેસીંગ સેક્ટરમાં
પ્રવાસી સુપરવાઈઝર
ઇન્સ્ટ્રક્ટર બાબતની
જાહેરાત આપવામાં
આવેલ છે,
જેમાં અરજી
કરવાની છેલ્લી
તા.૦૩/૦૩/૨૦૨૨
થી લંબાવીને
તા.૧૪/૦૩/૨૦૨
૨ સુધીની
કરવામાં આવે
છે, બાકીની
વિગતો યથાવત
રહેશે જેની
નોંધ લેવી.
સંસ્થાની વેબસાઈટ
; mahilaitinavsari@gujarat.gov.in પરથી પણ
વિગતો મળશે.
રૂબરૂ મુલાકાતની
તારીખ : ૧૬/૦૩/૨૦૨૨
સમય ૧૨:00
કલાકે
૧. સંસ્થામાં રૂબરૂ નિયત ફોર્મેટમાં અરજી આપવાની છેલ્લી તારીખ : ૦૩/૦૩/૨૦૨૨
૨. રૂબરૂ મુલાકાતનું સ્થળ | સરનામું : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા - નવસારી (મ), જિલ્લા સેવા સદનની પાછળ, કાલિયાવાડી, ગ્રીડ રોડ, નવસારી-૩૯૬૪૨૭,
૩. રૂબરૂ મુલાકાતની તારીખ : ૦૭/૦૩/૨૦૨૨ ૪. રૂબરૂ મુલાકાતનો સમય : સવારે ૧૨:૦૦ કલાકે.
માહિતી/નવસારી/પ૧/૨૦૨૨ ઓ તા સંસ્થા, નવસારી (મ)
વઘઈ, જી. ડાંગ જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ભાણવડ. જી. દેવભૂમિ દ્વારકા જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નવસારી જાહેરાત જોવા માટે:
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.