સુરત, વલસાડ ,ડાંગ ,નવસારી, તાપી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી
ભરતી જાહેરાત
સુરત,વલસાડ ,ડાંગ ,નવસારી,તાપી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની જગ્યાઓ માટે ભરતી 2022
સુરત,વલસાડ ,ડાંગ ,નવસારી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી દ્વારા તાજેતરમાં કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત,વલસાડ ,ડાંગ ,નવસારી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા, જિલ્લા પંચાયત, તાપી દ્વારા કાર્યરત તાપી જિલ્લાની આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને ૨૦૨૧-૨૦૨૨ આઈ.સી.ડી.એસ શાખા, સુરત,વલસાડ ,ડાંગ ,નવસારી હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ વેતનથી નિમણુક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી
પોસ્ટ: આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર
સુરત મહાનગર પાલિકા કુલ પોસ્ટ 117
તાલુકાની સંખ્યા : 8
ઘટકની સંખ્યા : 9
આંગણવાડી કાર્યકરની હાલની મોટી આંગણવાડી ની ખાલી જગ્યા ખાલી / સંભવિત ખાલી જગ્યા :62
આંગણવાડી સંખ્યા તેડાગરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 115
મીની આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા: 0
સુરત જીલ્લા પંચાયત કુલ પોસ્ટ 214
તાલુકાની સંખ્યા : 9
ઘટકની સંખ્યા : 14
આંગણવાડી કાર્યકરની હાલની મોટી આંગણવાડી ની ખાલી જગ્યા ખાલી / સંભવિત ખાલી જગ્યા :99
આંગણવાડી સંખ્યા તેડાગરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 115
મીની આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા: 0
વલસાડ જીલ્લા પંચાયત કુલ પોસ્ટ 304
તાલુકાની સંખ્યા : 6
ઘટકની સંખ્યા : 15
આંગણવાડી કાર્યકરની હાલની મોટી આંગણવાડી ની ખાલી જગ્યા ખાલી / સંભવિત ખાલી જગ્યા : 152
આંગણવાડી સંખ્યા તેડાગરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 147
મીની આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા: 5
ડાંગ જીલ્લા પંચાયત કુલ પોસ્ટ 56
તાલુકાની સંખ્યા : 3
ઘટકની સંખ્યા : 3
આંગણવાડી કાર્યકરની હાલની મોટી આંગણવાડી ની ખાલી જગ્યા ખાલી / સંભવિત ખાલી જગ્યા :35
આંગણવાડી સંખ્યા તેડાગરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 20
મીની આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા: 1
નવસારી જીલ્લા પંચાયત કુલ પોસ્ટ 185
તાલુકાની સંખ્યા : 6
ઘટકની સંખ્યા : 10
આંગણવાડી કાર્યકરની હાલની મોટી આંગણવાડી ની ખાલી જગ્યા ખાલી / સંભવિત ખાલી જગ્યા :102
આંગણવાડી સંખ્યા તેડાગરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : 82
મીની આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા: 01
તાપીજીલ્લા પંચાયત કુલ પોસ્ટ 185
તાલુકાની સંખ્યા : ૭
ઘટકની સંખ્યા : ૭
આંગણવાડી કાર્યકરની હાલની મોટી આંગણવાડી ની ખાલી જગ્યા ખાલી / સંભવિત ખાલી જગ્યા :૮૮
આંગણવાડી સંખ્યા તેડાગરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા : ૫૮
મીની આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા:0
સ્થાન:
સુરત મહાનગર પાલિકા
સુરત જીલ્લા પંચાયત
વલસાડ જીલ્લા પંચાયત
ડાંગ જીલ્લા પંચાયત
નવસારી જીલ્લા પંચાયત
તાપી જીલ્લા પંચાયત
કોણ અરજી કરી શકે
શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે
ઉંમર :૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદારશ્રી દ્વારા ઈશ્ય કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
આંગણવાડી કાર્યકર તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતાના ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સુચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિધ્ધ થયાથી દિન-૨૧માં તા.૧૪/૦૩/૨૦૨૨ (રાત્રે 00:00) થી તા.૦૪/૦૪/૨૦૨૨ (રાત્રે ૧૨.૦૦ કલાક) સુધીમાં કરવાની રહેશે.
આ પણ વાંચો મોરબી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી ભરતી જાહેરાત
ઓનલાઈન અરજી ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર તેડાગર માટે અરજી કરવાની રહેશે. આંગણવાડી કાર્યકર - ૭૮૦૦/- આંગણવાડી તેડાગર - ૩૯૫૦/-, મીની આંગણવાડી કાર્યકર - ૪૪૦૦/-ને મળતું માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે. જો કે, વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકાશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ય ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીયાદી નિયત પધ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
આ માટેની અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે તાપી જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (ICDs), કચેરીનો સંપર્ક કરવો.
પ્રારંભ તારીખ: 14-03-2022 અને 15-03-2022
છેલ્લી તારીખ: 04.04.2022
(અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in).
સુરત મહાનગર પાલિકાજાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
સુરત જીલ્લા પંચાયતજાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વલસાડજાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ડાંગજાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નવસારીજાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
તાપી જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો