Type Here to Get Search Results !

મોરબી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી ભરતી જાહેરાત ICDS Morbi Anganwadi Recruitment 2022

 

મોરબી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી  ભરતી  જાહેરાત

 

મોરબી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની જગ્યાઓ માટે ભરતી 2022

મોરબી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી  દ્વારા તાજેતરમાં કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મોરબી સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત મોરબી દ્વારા કાર્યરત મોરબી જિલ્લાની આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સન ૨૦૨૧-૨૨

આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત મોરબી હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની માનદવેતનથી નિમણુક કરવાની થતી હાલની ખાલી

જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત  (અરજી માટેની વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in) તાલુકાની સંખ્યા ૫

ઘટકની સંખ્યા ૭

 આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા ૧૦૬

આંગણવાડી તેડાગરની હાલની ખાલી જગ્યા / સંભવિત ખાલી જગ્યા ૧૩૮

મીની આંગણવાડી કાર્યકરની હાલની ખાલી જગ્યા/ સંભવિત ખાલી જગ્યા 0

-મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનીક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની

મામલતદારશ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

- અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની

ઉમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઇએ.

-આંગણવાડી કાર્યકર/તેડાગર, અને મીની આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ. અગ્રતાના ધોરણે આંગણવાડી કાર્યકરને માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ના ઘવી જોઈએ

આ પણ વાંચો  SMC -SMIMER Recruitment  વિવિધ 14 પ્રોફેસર પોસ્ટ્સ ભરતી   

અરજી માટે વેબસાઈટ https://e-htms.gujarat.gov.in ઉપર ની સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન ૨૧ માં તા. ૧૫/૦૩/૨૦૧૨ (રાત્રે ૦૦:૦૦ કલાકથી શરુ) થી તા.૦૪/૦૪/૨૦૨૨ (રાત્રે ૧૨:૦૦ કલાક) સુધીમાં કરવાની રહેશે. - ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે.

આગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે.

આગણવાડી કાર્યકર- ૭૮૦૦/-, આંગણવાડી તેડાગર-૩૯૫૦/- અને મીની આંગણવાડી કાર્યકર-૪૪oo/- ને મળતું માનદ વૈતન પ્રમાણે માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આગણવાડી કાર્યકર, મીની| અગાણવાડી કાર્યકર અને આગામવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ-૧૨ પાસ અને ધોરણ-૧૦ | પાસ છે, જો કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના અન્વયે મેરીટ યાદી તૈયાર છે, ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન | મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.

માટેની અરજ કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે, જે ધ્યાનપૂર્વક | વાંચીને તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય અને નિયત નમુના અનુસારના હોવા જોઇશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અટપટ હશે તો તેઓની અરજી રદ કરવાને પાત્ર થશે અને અંગે કોઈ રજૂબાત ધ્યાને લેવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી. ઉપરોકત જગ્યા પૈકી નીચે દર્શાવેલ તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં આવા કાર્યકર વા તેડાગર માટે ભરતીનો બીજો પ્રયત્ન છે,

.હળવદ- .વા. કાર્યકર -જૂના કડીયાણાં , કેદારીય, ચપણી, ડુંગરપુર, માણેક્વાડા અને .વા. તેડાગર

ચુંપણી, ચિત્રોડી, ડુંગરપુર, ઢવાણા , ધૂળકોટ, માણેકવાડા ,રાણેકપર , શિવપુર, સુંદરી , સંમેલી,

સુસવાવ , ખેતરડી.

.માળિયા (મી)- આવા કાર્યકર- માળિયા , કુંભારિયા, ચમનપ, ચીખલી, મોટા દહિસરા ,

રોહીશાળા, લક્ષ્મીવાસ, અને આવા. તેડાગરા- માળિયા , અને , કાજરડા અને , ખાખરેચી અને , ચમનપર, ચીખલી, જુમાંવાડી, નવાગામ,મહેન્દ્રગઢ, મોટી બરાર, રોહીશાળા, અર્જુનનગર, વીરવદરકા, હરીપર અને

 .વાંકાનેર- આવા કાર્યકર-જુલસીકા, તરકીયા, અગાભી પીપળીયા અને વા. તેડાગરઅદેપર, કાનપર,

            જામસર, અગામી પીપળીયા, મેસરીયા સી, રાણેકપર બી, લીંબાળા એ, વરડુસર

. ટંકારા :- વા. કાર્યકર - ટંકારા , નાના રામપર, વીરપર , સખપર અને .વા તેડાગર ટાળા , ખાખરા, ધુનડા (ખા), ટંકારા , નાનો રામપર, મેઘપર ઝાલા, મીતાણા , ગણેશપર, સાવડી , હડમતિયા , .મોરબી - .વા. કાર્યકર -જીવાપર (), ઝીઝુંડા રે, નાની વાવડી અને , ફાટસર ,

કાલિકા નગર, ખાખરોલા , ગુંગણ, જેતપર , જસમતગઢ, ઝીકીયારી , નીચી માંડલ , પીપળીયા, રાપર, લખધીરપુર, વાંકડા અને .. તેડાગર - ગોકુલનગર, બોરિયાપાટી, વુંના, કોલોની અને , શામપર ઉટબેઠ, ઝીઝુડા અને , ફાટસર, રાજપર , લખધીરનગર, વીરપરડા, અમરેલી, ઉંચી માંડલે, ગાળા, જેતપર 1 અને 3, જુનો સાદુલકા, ઝીકીયારી અને , મકનસર અને ઇન્દિરાનગર , ભક્તિનગર,

લાલપર અને , વાંકડા, વાધપર , શનાળા(), ગોર ખીજડીયા.

વધુ માહિતી માટે મોરબી જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (CDPO)| આઈસીડીએસ કચેરીનો સંપર્ક કરવો.

જિલ્લા વિકાસ અધિકારી

મોરબી

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.