Type Here to Get Search Results !

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ વિવિધ પોસ્ટ્સ ભરતી District Health Society, Rajkot Various Posts Recruitment 2022

 

 

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ વિવિધ પોસ્ટ્સ ભરતી 2022

 

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ વિવિધ પોસ્ટ્સની જગ્યાઓ માટે ભરતી વોક ઈન ઈન્ટરવ્યુ 2022

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ્સ ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ વિવિધ પોસ્ટ્સની જગ્યાઓ માટે ભરતી વોક ઈન ઈન્ટરવ્યુ માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 18 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ 15-03-2022 છે.

 આ પણ વાંચો વલસાડ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અન્વયે ભરતીની જાહેરાત

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ હસ્તકની કામગીરી માટે નીચે જણાવેલ જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે નીચેની શરતો/વિગતોએ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

() જગ્યાનું નામ : આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર, જગ્યાની સંખ્યા : (પુરુષ).

મહતમ ફિક્સ માસિક મહેનતાણું : ૨૫,૦૦૦/

ઉંમર : મહતમે ૪૦ વર્ષ (વોક ઈન ઈન્ટરવ્યુની તારીખે)

 શૈક્ષણિક લાયકાત : બેચલર ઓફ હોમીયોપેથીક મેડીસીન એન્ડ સર્જરી (B.H.M.S.) / બેચલર ઓફ આયુર્વેદીક મેડીસીન એન્ડ સર્જરી (B.A.M.S) ગુજરાત હોમિયોપેથિક/ આયુર્વેદીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન જરૂરી છે.

) જગ્યાનું નામ : ફાર્માસીસ્ટ NETIM, RBSK જગ્યાની સંખ્યા : ૧૨

મહતમ ફિક્સ માસિક મહેનતાણું : ૧૩,000/

શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય યુનિ.ની ડીગ્રી અથવા ડીપ્લોમાં ઈન ફાર્માસી અને ગુજરાત ફાર્મા કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવા જોઈએ. કોમ્યુટર જાણકાર તથા અનુભવને અગ્રતા.

() જગ્યાનું નામ ; સ્ટાફ નર્સ NHM, NUHM જગ્યાની સંખ્યા :

 મહતમ ફિક્સ માસિક મહેનતાણું  ૧૩,000/

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવાર ગુજરાત નર્સીગ કાઉન્સીલની માન્ય R.N. & R.M. (GNM) નસીંગ કોર્ષ કરેલ હોવો જોઈએ. તેમજ ગુજરાત નર્સીગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. ગુજરાત સરકાર ભરતી 

 () જગ્યાનું નામ : ન્યુટ્રીશન આસીસ્ટટટ જગ્યાની સંખ્યા (CMTC).

| મહતમ ફિક્સ માસિક માનતાણું : 13,000/

શૈક્ષણિક લાયકાત :

એમ.એસ.સી.ફૂડ એન્ડ ન્યુટ્રીશન/બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન/એમ..હોમ સાયન્સ(ન્યુટ્રીશન)/બી..હોમ સાયન્સ(ન્યુટ્રીશન), એમ.એસ.સી.ફૂડએન્ડ ન્યુટ્રીશન/બી.એસ.સી.ફૂડ એન્ડ ન્યુટ્રીશનને પ્રાધાન્ય આપવામાં આવશે.

અનુભવ : રાજય કક્ષા/જિલ્લા કક્ષા અથવા એન.જી..માં ન્યુટ્રીશનને લગતે અનુભવને અગ્રતા. અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી. કોમ્યુટરની જાણકારી આવશ્યક,

 () જગ્યાનું નામ : કોલ્ડ ચેઈન ટેકનીશ્યન જગ્યાની સંખ્યા:

મહતમ ફિક્સ માસિક મહેનતાણું ; ,૫૦૦/|

 શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ, રેફ્રિજરેશન અને એર કંડીશનિંગ કોર્સ સરકારી સંસ્થા (આઈ.ટી.આઈ.)માંથી પાસ કરેલ, રેફ્રિજરેશન અને એર કંડીશનિંગ રીપેરીંગ / મેઇન્ટેનન્સ બાબતનો ઓછામાં ઓછો વર્ષનો અનુભવ, બેઝિક કોમ્યુટર સ્કીલ, સ્પેશ્યલી માઈક્રોસોફ્ટ ઓફીસ,

ઉમર : મહતમ ૪૦ વર્ષ (વોક ઈન ઈન્ટરવ્યુની તારીખે)

ક્રમ ને , અને ની જગ્યા માટે તા : ૧૫/03/ર૦રર ના રોજ |

અને ક્રમ નં અને ની જગ્યા માટે તા : 16/3/0રર ના રોજ સવારે :૩૦ થી ૧૧ : ૩૦ કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ લગત જરૂરી અસલ પ્રમાણપત્રો/આધારો સાથે લાવવા ફરજીયાત છે. RBSK તબીબની જગ્યા માટેના ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉમર, તમામ આધારોની પ્રમાણિત નકલો અને તાજેતરના ફોટોગ્રાફ્સ સાથે Hsc અને ગ્રેજ્યુએશનની Attempt સર્ટીફીકેટ સાથેજિલ્લા આરોગ્ય સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતે હાજર રહેવાનું રહેશે. ઉમેદવારે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે આવવાનું રહેશે. નિમણૂક અંગેનો આખરી નિર્ણય ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને એન.એચ.એમ.ની પ્રર્વતમાન શરતોને આધીન રહેશે.

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, રાજકોટ

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.