સંકલિત બાળ વિકાસ યોજનાઆંગણવાડી ભરતી જાહેરાત
સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી
કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની જગ્યાઓ માટે ભરતી 2022
સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી
દ્વારા તાજેતરમાં કાર્યકર/તેડાગર અને
મીની આંગણવાડી કાર્યકરની ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક
ઉમેદવારો સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) આંગણવાડી
કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે
છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની
સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા,
અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ
અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com
ની મુલાકાત લેતા રહો.
સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ
શાખા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત
સને ૨૦૨૧-૨૦૨૨ આઈ.સી.ડી.એસ શાખા, હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર
તેડાગરની માનદ વેતનથી નિમણુક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની
વિગત
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: સંકલિત બાળ વિકાસ યોજના
(ICDS) આંગણવાડી
કોણ અરજી કરી શકે
શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ ૧૨ પાસ અને ધોરણ ૧૦ પાસ છે
ઉંમર :૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
માનદવેતન
આંગણવાડી કાર્યકર - ૭૮૦૦/- આંગણવાડી તેડાગર
- ૩૯૫૦/-, મીની આંગણવાડી કાર્યકર - ૪૪૦૦/-
પ્રારંભ તારીખ: 14-03-2022 અને 15-03-2022
છેલ્લી તારીખ: 04.04.2022
અરજી માટે વેબસાઈટ
https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સુચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં
ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિધ્ધ થયાથી દિન-૨૧માં તા.૧૪/૦૩/૨૦૨૨
અને 15-03-2022 (રાત્રે 00:00) થી તા.૦૪/૦૪/૨૦૨૨ (રાત્રે ૧૨.૦૦ કલાક) સુધીમાં કરવાની
રહેશે.
માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની
લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
અને પ્રાપ્ય ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા
હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીયાદી નિયત પધ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
આ માટેની અરજી
કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે
તાપી જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (ICDs), કચેરીનો સંપર્ક કરવો.
(અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in).
ખેડા કુલ
પોસ્ટ 239
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
છોટા ઉદેપુર કુલ પોસ્ટ 146
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વડોદરા મહાનગર પાલિકા કુલ પોસ્ટ 76
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ભાવનગર મહાનગર પાલિકા કુલ પોસ્ટ 71
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નર્મદા કુલ પોસ્ટ 102
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
પાટણ કુલ પોસ્ટ 288
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
બનાસકાંઠા કુલ પોસ્ટ 577
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
સાબરકાંઠા કુલ પોસ્ટ 222
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
અરવલ્લી કુલ પોસ્ટ 145
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
રાજકોટ પંચાયત કુલ પોસ્ટ 56
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
રાજકોટ મહાનગર પાલિકા કુલ પોસ્ટ 236
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
અમરેલી કુલ પોસ્ટ 343
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ગીરસોમનાથ કુલ પોસ્ટ 125
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
જૂનાગઢ કુલ પોસ્ટ 251
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ભરૂચ કુલ પોસ્ટ 250
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વડોદરા કુલ પોસ્ટ 236
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
મહિસાગર કુલ પોસ્ટ 129
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
રાજપીપળા કુલ પોસ્ટ 100
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
દાહોદ કુલ પોસ્ટ 297
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
પંચમહાલ કુલ પોસ્ટ 231
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
પોરબંદર કુલ પોસ્ટ 90
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
દેવભૂમિ દ્વારકા કુલ પોસ્ટ 194
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ભાવનગર કુલ પોસ્ટ 338
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
બોટાદ કુલ પોસ્ટ 84
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ગાંધીનગર કુલ પોસ્ટ 191
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
અમદાવાદ મહાનગર પાલિકા કુલ પોસ્ટ 354
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
અમદાવાદ જીલ્લા પંચાયત કુલ પોસ્ટ 296
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
સુરેન્દ્રનગર કુલ પોસ્ટ 281
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
આણંદ જીલ્લા પંચાયત કુલ પોસ્ટ 234
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
સુરત મહાનગર પાલિકા
કુલ પોસ્ટ 117
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
સુરત જીલ્લા પંચાયત
કુલ પોસ્ટ 214
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વલસાડ જીલ્લા પંચાયત
કુલ પોસ્ટ 304
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ડાંગ જીલ્લા પંચાયત
કુલ પોસ્ટ 56
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નવસારી જીલ્લા પંચાયત
કુલ પોસ્ટ 185
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
તાપીજીલ્લા પંચાયત
કુલ પોસ્ટ 185
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
મોરબી કુલ પોસ્ટ 244
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો