મસ્યોધોગ ખાતું, ગુજરાત રાજ્ય મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રીની કચેરી, નવસારી ભરતી
મસ્યોધોગ ખાતું, ગુજરાત રાજ્ય મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રીની કચેરી, નવસારી ફીશરીઝ ગાર્ડ ની જગ્યાઓ માટે ભરતી 2022
મસ્યોધોગ ખાતું, ગુજરાત રાજ્ય મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રીની કચેરી, નવસારી એ ફીશરીઝ ગાર્ડ ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મસ્યોધોગ ખાતું, ગુજરાત રાજ્ય મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રીની કચેરી, નવસારી ફીશરીઝ ગાર્ડ ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
પોસ્ટ: ફીશરીઝ ગાર્ડ પોસ્ટ્સ
જગ્યાઓ 07
લાયકાત:
૧. ધોરણ ૧૦ પાસ, અંગ્રેજી અને ગુજરાતી લખતા-વાંચતા આવડવું જોઈએ.
૨. ઉંમર ઓછામાં ઓછી ૨૦વર્ષ અને મહત્તમ ૪૮ વર્ષ હોવી જોઈએ.
૩. મિલિટરી પેરામિલિટરી આર્મી પોલિસ ફોર્સ ક્ષેત્રે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
રીટાયર્ડ આર્મીમેન પેરા મીલીટરી/ ફોર્સના જવાનો
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
મસ્યોધોગ ખાતું, ગુજરાત રાજ્ય મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રીની કચેરી, નવસારી રીટાયર્ડ આર્મીમેન/ પેરા મીલીટરી ફોર્સ/ સાગર તટ રક્ષક જવાનોને ફીશરીઝ ગાર્ડ તરીકે નોકરી અંગેની જાહેરાત
આથી રીટાયર્ડ આર્મીમેન પેરા મીલીટરી ફોર્સ સાગર તટરક્ષક તથા સુરક્ષાદળની તાલીમ પામેલ જવાનોને જણાવવાનું કે, ગુજરાત રાજ્ય મત્સ્યોદ્યોગ ખાતા હેઠળ નવસારી જિલ્લાના ગણદેવી અને જલાલપોર તાલુકાના દરીયાઈ મત્સ્યકેંદ્રો પર કુલ ૭ જગ્યાઓ માટે રીટાયર્ડ આર્મીમેન પેરા મીલીટરી/ ફોર્સના જવાનોને ૧૧ માસ માટે કરાર આધારિત હંગામી નિયુક્તિથી ફીક્સ વેતનના દરે બોટની અવર જવરની નોંધણી તથા દરિયાઈ સુરક્ષા આનુસંગિક કામગીરી કરવા માટે નિમણુંક આપવાની છે. રસ ધરાવતા તેમજ નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ યોગ્ય પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે દિન-૧૦માં નીચેના સરનામે અરજી કરવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું:મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, સી-બ્લોક, બીજો માળ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જુનાથાણા, નવસારી નવસારી
છેલ્લી તારીખ:
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર (જાહેરાત.પ્રકાશિત તારીખ:17.02.2022)
માહિતી/નવસારી/૫૧૩/૨૦૨૨
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 pass ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) પરીક્ષાની તારીખ સમય
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો