ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર આદિજાતી વિકાસ અધિકારી, વર્ગ-૩ Result 2022
GSSSB આદિજાતી વિકાસ અધિકારી, વર્ગ-૩ Result 2022
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર એ આદિજાતી વિકાસ અધિકારી, વર્ગ-૩ ની જગ્યાઓ 2022 માટે સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ ફાઇનલ result જાહેર કર્યું છે.લાયક ઉમેદવારો GSSSB આદિજાતી વિકાસ અધિકારી, વર્ગ-૩ પોસ્ટ્સ 2022 ફાઇનલ result જોઈ શકે શકે છે. Result ને લગતી વધુ વિગતો તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
Organization Name: GSSSB
Advt.No : 181/201920
Total Posts: 114 Posts
Exam name - ATDO [ Assistant Tribal Development Officer] Class-III
GSSSB Assistant Tribal Development Officer, Class-III Final Result 2022
Official website: www.gsssb.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર મંડળ દ્વારા બિન તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૮૧/૨૦૧૯૨૦- મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ - એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોકયુમેન્ટ વેરીફિકેશન માટેની યાદી તા.૨૩/૧૨/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉકત ડોકયુમેન્ટ વેરીફિકેશનને અંતે ઉકત યાદી પૈકી પસંદગી યાદી/ પ્રતિક્ષા યાદી માં સ્થાન પામેલ ઉમેદવારો અને ગેરહાજર (ABSENT) ઉમેદવારોની યાદી નીચે આપેલ લીન્ક ફાઈલ પર મૂકવામાં આવેલ છે, જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
(૧) પસંદગી યાદી (ANNEXURE- N અહીં ક્લિક કરો )
(૨) પ્રતિક્ષા યાદી (ANNEXURE-2 અહીં ક્લિક કરો)
(૩) ગેરહાજર (ABSENT) ઉમેદવારોની યાદી (ANNEXURE-A અહીં ક્લિક કરો)
સ્થળઃગાંધીનગર
તારીખઃ ૨૫/૦૨/૨૦૧૨
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,
ડળનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ.
મંડળનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી. સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્૫ષ્ટ બનાવવાના હેતુથી તેનું "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્તિત્વમાં હોઈ, એક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે.
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની ફરજોઃબિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ ભરવાની, સ્વ. કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આ૫વાની, રાજય સરકાર હેઠળના તમામ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી વગેરે.