જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – મોરબી ભરતી જાહેરાત
મોરબી ભરતી 2022
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબી માટે જિલ્લા/તાલુકા કક્ષાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત તાજેતરમાં ઈજનેર સુપરવાઈઝર ,એકાઉન્ટ આસીસ્ટન્ટ ,ડેટા એન્ટ્રી ઓપરેટર BLOCK કો-ઓર્ડીનેટર કલસ્ટર કો-ઓર્ડીનેટર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – મોરબી ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબી માટે જિલ્લા/તાલુકા કક્ષાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ૧૧ માસ ના કરાર અધારીત તદન હંગામી જગ્યાઓ ફીકસ પગારથી ભરવા તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવા નકકી કરેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી આ જાxખું માં દર્શાવ્યા મુજબના નમુનામાં મંગાવેલ બધા બીડાણો (પ્રમાણપત્રોની નકલ) સહિત ની અરજી જાxખ પ્રસિધ્ધ થયેથી ચોખ્ખા (સરકારી રજાના દિવસો બાદ કરતાં ) દીન–૧૫ માં અરજી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જીલ્લા પંચાયત ભવન,પ્રથમ માળ, રૂમ નં. ૧૩૮,શોભેશ્વર રોડ, મોરબી ખાતે મંગાવવામાં રખાવે છે. અરજી માત્ર આર.પી. એડી પોસ્ટથી (રૂબરૂમાં કે કુરીયર નહી) જ કરવાની રહેશે. જગ્યાઓ પગાર,લાયકાત અને અનુભવની વિગતો નિચે મુજબ છે,
જીલ્લા કક્ષા
જગ્યાનું નામ
૧ | ઈજનેર સુપરવાઈઝર જગ્યાની સંખ્યા 1જગ્યા
માસીક ફીકસ પગાર રૂા ૧પ૦ ૦૦
શૈક્ષણિક લાયકાત
ડીપ્લોમાં ( સિવિલ),કોમ્યુટરના જાણકાર
કોમ્યુટરની લાયકાત
CCC નો માન્ય કોર્ષ |
અનુભવ
૫ વર્ષ
૨ | એકાઉન્ટ આસીસ્ટન્ટ 1 જગ્યા
માસીક ફીકસ પગાર રૂા 12000
શૈક્ષણિક લાયકાત
૫૦ ટકા માર્ક સાથે બી.કોમ, કોમ્યુટરના જાણકાર |
કોમ્યુટરની લાયકાત
Ms OFFICE
અનુભવ
૫ વર્ષ
૩ | ડેટા એન્ટ્રી ઓપરેટર 1 જગ્યા
માસીક ફીકસ પગાર રૂા ૧૦,OOO
શૈક્ષણિક લાયકાત
પીજીડીસીએ અથવા સ્નાતક સાથે સીસીસી કોમ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ
કોમ્યુટરની લાયકાત
અંગ્રેજી અને ગુજરાતી ટાઈપના જાણકાર
અનુભવ
પ વર્ષ
તાલુકા/ગ્રામ્ય કક્ષા
૧ | કો-ઓર્ડીનેટર ૩જગ્યા
માસીક ફીકસ પગાર રૂા 7000
2 કલસ્ટર કો-ઓર્ડીનેટર ૫ જગ્યા
માસીક ફીકસ પગાર રૂા 5000
શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિષયના સ્નાતક
કોમ્યુટરની લાયકાત
કોમ્યુટરના જાણકાર |
અનુભવ
અનુભવીને અગ્રતા |
શરતો:
(૧) અરજી આ જાહેરાત સાથે જોડેલા નમુના મુજબજ કરવાની રહેશે અન્ય પ્રકારની અરજી અમાન્ય ગણાશે
(2) ગ્રામવિકાસના અનુભવને અગ્રતા અપાશે.
(3) અનુભવ જે તે જગ્યાને લગતા કાર્યક્ષેત્રનોઅનિવાર્ય શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછીનો જે તે સંસ્થાએ કાર્યક્ષેત્ર અને સમયગાળા તથા સંતોષકારક કામ કર્યાની વિગતો દર્શાવતા પ્રમાણપત્ર મુજબનો જ માન્ય ગણાશે , (4) અનુભવ ના ગુણ આપતી વખતે સરકારીશેત્ર તથા સરકારશ્રીનું અનુદાન મેળવતી સંસ્થા સહિતના અનુભવને અલગરીત ગુણ અપાશે જયારે પ્રાઈવેટ સેકટર,સહકારી અને સ્વંયસેવી સંસ્થાનાં અનુભવને અલગ રીતે ગુણ અપાશે.
5) શૈક્ષણીક લાયકાત અને અનુભવની શરત સંતોષતા ઉમેદવારોને તેમણે જાહેરાતમાં માંગેલી લધુતમ શેક્ષણીક લાયકાતમાં પ્રાપ્ત કરેલ ગુણ તથા અનુભવના ગુણને ગણતરીમાં લઈને મેરીટ લીસ્ટ તૈયાર કરી પસંદ કરવામાં આવશે.
6) જો ઉપરોકત તમામ જગ્યાઓ સરકારશ્રી પ્રતિનિયુકિતથી અથવા અન્ય રીતે ભરવાનું કરે તો સદર તમામ જગ્યાનો ઉપર કરેલ નિમણુંકો નાપોઆપ રદ થવાને પાત્ર રહેશે તેની સંબંધકર્તા તમામે અવશ્ય નોંધ લેવી.
7) અગાઉ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કે તાલુકા પંચાયતની આઈ.આર.ડી. શાખામાં નોકરી કરતા હોય તેવા કરાર આધારીત કર્મચારી અધિકારીને કોઈ પણ કારણોસર નોકરી માંથી છુટા કરવામાં આવેલ હશે તેમને આ જાહેરાતના અનુસંધાનમાં અરજી કરવાની રહેશે નહી તેમજ અરજી મળશે તો માન્ય રાખવામાં આવશે નહી. નિવૃત અધિકારીકર્મચારીએ પણ અરજી કરવાની રહેશે નહી.
(૮) કોમ્યુટરને લગતા કોર્સ (એમએસ ઓફીસ, પીજીડીસીએ, સીસીસી, ઓટોકેડ) યુનિવસીટી, કેન્દ્ર સરકાર/રાજય સરકારની સંસ્થા કે કેન્દ્ર/રાજય સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હશે તો જ માન્ય ગણાશે.
(૯) યોજનાકીય કામગીરી સંપુર્ણ રીતે પુર્ણથવાના કિસ્સામાં કરાર આધારીત કર્મચારીને તેઓની ફરજ ઉપરથી કોઈપણ જાતની નોટીસ આપ્યા સિવાય છૂટા કરવામાં આવશે અને તે અંગે તેનો કોઈ હકક દાવો રહેશે નહિ.
(૧૦) તમામ શરતો નિમણુંક આપવામાં આવનાર કર્મચારીને કબુલ મંજુર અને બંધનકર્તા છે તે મુજબનો કરાર સંબંધિત કર્મચારી સાથે રકમ રૂા.૩00/–ની સ્ટેમ્પ પેપર ઉપર કચેરીના વડા અથવા તેમના દવારા નિયુક્ત કરવામાં આવેલ અધિકારી સાથે કરવાનો રહશે.
(૧૧) દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અને અરજી કવર ઉપર ફરજીયાત પણે જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ દર્શાવવાનું રહેશે.
(૧૨) તમામ ઉમેદવારોએ તેમની શૈક્ષણીક લાયકાત ના કોર્સના તમામ વર્ષ સેમેસ્ટરના વિષયો દર્શાવતા ગુણપત્રક ની સ્વપ્રમાણિત નકલો અવશ્ય જોડવાની રહેશે.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો