મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત ભરતી 2022
જિલ્લાની વિભાગીય કચેરીઓની વનરક્ષક સંવર્ગ, વર્ગ-૩ ભરતી 2022
મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત તાજેતરમાં જિલ્લાની વિભાગીય કચેરીઓની વનરક્ષક સંવર્ગ, વર્ગ-૩ ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લાની વિભાગીય કચેરીઓની વનરક્ષક સંવર્ગ, વર્ગ-૩ ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો માટેની ૧૦ ટકા જગ્યાઓ અનામત રાખવા અંગેના સરકારશ્રીનાં નિર્ણય અન્વયે ઓનલાઇન અરજીઓના રજીસ્ટ્રેશન માટેની સુધારા જાહેરાત
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ જુદા-જુદા જિલ્લાની વિભાગીય કચેરીઓની વનરક્ષક સંવર્ગ, વર્ગ-૩ ની કેટેગરી વાઈઝ કુલ-૩૩૪ (ત્રણસો ચોત્રીસ) જગ્યાઓ સીધી ભરતીથી ભરવા જાહેરાત ક્રમાંક:FOREST/201819/1, તા.૦૬-૧૧-૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે અન્વયે સ્પર્ધાત્મક/ શારીરિક ક્ષમતા કસોટી પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી યાદી - પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવેલ હતા. ત્યારબાદ સરકારશ્રીના ઠરાવથી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સીધી ભરતીની જગ્યાઓમાં ૧૦ ટકા જગ્યાઓ અનામત રાખવાની નીતિ સંબંધે સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે મુળ જાહેરાતમાં સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે જેમની અરજી કન્ફમ થયેલ છે તેવા ઉમેદવાર કે જેમને હાલ આર્થિક રીતે નબળા વર્ગનો લાભ મળવાપાત્ર હોય અને તેનો લાભ લેવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે તા.૧૬-૦૨-૨૦૧૨ (બપોરના ૧૪:૦૦) થી તા.૨૫-૦૨-૨૦૨૨ (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક) સુધીમાં ઉમેદવારોએ OJAS ની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સુધારા અરજી કરવા Window Open કરવામાં આવનાર છે. જેમાં તેઓએ સુધારા અરજી કરવાની રહેશે. વધુ વિગતો માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in અને OJAS ની ઉક્ત વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાની રહશે.
વધુમાં જણાવવાનું કે આ ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ હાથ ધરવામાં આવનાર છે જે પણ ધ્યાને લેવા વિનંતી છે.
તા. 1૦-૦૨-૨૦૨૨
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
જૂની જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Apply: અહી ક્લિક કરો
તા.૧૬-૦૨-૨૦૧૨ (બપોરના ૧૪:૦૦) થી તા.૨૫-૦૨-૨૦૨૨ (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક)
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો